સામાનથી ભરેલા કાર્ટુનો વચ્ચે કામ કરતા CM આતિશી: બંગલો ખાલી કરાવવામાં આવ્યો; LG ઓફિસે કહ્યું- દિલ્હીમાં 6 નંબરનો બંગલો મુખ્યમંત્રીનું ઘર નથી
નવી દિલ્હી9 કલાક પેહલા કૉપી લિંક દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે પણ વીડિયો શેર કર્યો હતો. તેમાં જોઈ શકાય છે કે સીએમ આવાસમાંથી બહાર કાઢવામાં આવેલા સામાન...