ગુજરાતના સ્નેક્સ થમ્સ અપ સાથે સંપૂર્ણ તૂફાની બને છે
ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: જો તમે જીવન માટે ગુજરાતની ધગશને સમજવા માગતા હોય તો તમારે તેના સ્નેક્સની પાર જોવાની જરૂર છે. સાહસ અને રોમાંચનો જોશ ફ્લેવર્સ, વરાઈટી અને ડ્રામા સાથે તેમની પ્લેટ્સ પર ઢોળાય છે.
ગુજકાતની ગલીઓમાં દિવસ અવસરોનો રોલિંગ બુફે બની જાય છેઃ લેક્ચર્સ વચ્ચે વડાંપાંઉની બાઈટ, કોર્નર અડ્ડા ખાતે સેવ- ઉસળ ચેલેન્જ, ફ્રેન્ડ્સની પ્લેટમાંથી ચોરેલા મોમો અને ખાઉગલીમાં મટકા- બિરયાની જલસા સુધીનો સમાવેશ થાય છે. સ્નેકિંગ એ થોડું લાંબું ચલાવવા, સાધારણને ડિઝરપ્ટ કરવા અને ખાઉગલીમાં મટકા- બિરયાની અને દરેક અવસરને મહત્તમ બનાવવાનું બહાનું આપે છે. દરેક બાઈટ ખાલી પેટ ભરવા વિશે ઓછું પણ જીવન પરિપૂર્ણ બનાવવા વિશે છે.
ધ કોકા-કોલા કંપની હેઠળ ભારતની અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ થમ્સ અપ તેના ‘સ્નેક્સ અને થમ્સ અપઃ 100 ટકા તૂફાની’ કેમ્પેઈન સાથે બોલ્ડ, રોમાંચક ધાર તેને આપીને સ્નેકિંગ માટે ગુજરાતના પ્રેમની ઉજવણી કરે છે. તે ગુજરાતની સ્વર્ણિમ ખાદ્ય સંસ્કૃતિથી પ્રેરણા લે છે, જ્યાં સ્નેકિંગ ફક્ત બ્રેક નથી, પરંતુ જીવનની રીત છે. ઢોકળા અને ખાંડવીથી વડાંપાંઉ, ચોમેન અને ટિક્કા સુધી દરેક સ્નેક પોતાની અંદર, રંગીન અને લાર્જર ધેન લાઈફમાં અવસર છે. આ સ્નેક અવસરોના કેન્દ્રમાં થમ્સ અપ સાથે કેમ્પેઈન સ્નેક ગમે તે હોય તો પણ નવી વિધિ નિર્માણ કરતી કેમ્પેઈન છે, જે થમ્સ અપ સાથે ફુલ ઓન તૂફાનીને સ્વાદ કરે છે.
કોકા- કોલા ઈન્ડિયા અને સાઉથ- વેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “વિધિઓ ત્યારે નિર્માણ થાય છે જ્યારે બ્રાન્ડ્સ લોકોને મળે છે, જ્યાં તેઓ અગાઉથી છે. ગુજરાતમાં સ્નેકિંગ ક્યુલિનરી અવસરથી પણ વિશેષ છે. તે રોજિંદું જીવન અને સંસ્કૃતિમાં ગૂંથે છે. બાથ સોલો અને સોશિયલ અવસરમાં મૂળિયાં સાથે સ્નેકિંગ હંમેસાં ફ્લેવરફુલ, હંમેશાં વાઈબ્રન્ટ છે. થમ્સ અપની બોલ્ડ અને સ્પાઈસી ટેસ્ટ આ રોજબરોજના અવસરોને વધુ આગળ લઈ જઈને તૂફાની ફ્લેવરફુલ અનુભવમાં પેક કરીને અલગ તારવે છે. આ કેમ્પેઈન સાથે અમે રિફ્રેશમેન્ટ આપવા સાથે યાદગાર સ્નેકિંગ અનુભવ નિર્માણ કરી રહ્યા છીએ, જે સંવેદનશીલ રીતે આનંદિત છે. ગુજરાતની સ્નેકિંગ સંસ્કૃતિની આ ઉજવણી દરેક બાઈટમાં સાઉ-ટકા તૂફાની અવસરમાં ફેરવે છે.’’
કેમ્પેઈન ઓન- ગ્રાઉન્ડ અને ડિજિટલ એક્ટિવેશન્સ- ફ્યુઝન એડિશન થકી ગુજરાતભરમાં રજૂ કરાઈ છે. થમ્સ અપ તૂફાની સ્નેકેથોન- ફ્યુઝન એડિશન થકી ઓનલાઈન રોમાંચ ચાલુ રાખવા સાથે રાજ્યની સ્કનેકિંગ સંસ્કૃતિમાં પોતાને મઢી લે છે, જ્યાં સ્થાનિક ફૂડ ઈન્ફ્લુએન્સરો અને યુવા ગ્રાહકો તેમના ફેવરીટ સ્નેક્સ સાથે થમ્સ અપની બોલ્ડ નવી પેરિંગ્સ પ્રદર્શિત કરે છે. એકત્રિત મળીને આ અનુભવો ગુજરાતમાં કાયમી વિધિ થમ્સ અને સ્નેકિંગ વચ્ચે જોડાણ બનાવવા તૈયાર કરાયા છે.
