Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: અમદાવાદ ખાતે રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા ૧૮ જુલાઈ ૨૦૨૫ના રોજ ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ ગવર્નર તેમજ ઈન્સ્ટોલેશન ઓફિસર નિગમ ચૌધરી તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અને ઇન્ડક્શન ઓફિસર સેતુ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ મનોજ ગર્ગ અને સેક્રેટરી દીપેન રાવલનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટના વર્ષ ૨૦૨૪- ૨૫ના પ્રેસિડેન્ટ જતીન્દર કૌર ભલ્લા તેમજ સેક્રેટરી નીરવ જોશી ઉપરાંત  રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટના સભ્યો, અન્ય ગણમાન્ય ડિસ્ટ્રિક્ટ ઓફિસર તેમજ બીજા ક્લબોના  પ્રેસિડેન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

truthofbharat

ડેસ્ક જોબ્સ અને સાંધાનો તણાવ: તમારી કામકાજની દિનચર્યા કેવી રીતે ગુપ્ત રીતે તમારા ઘૂંટણ અને કરોડરજ્જુને વૃદ્ધ કરી રહી છે

truthofbharat

સંગમની કથા વિરામ પામી; આગામી-૯૫૧મી કથાનો પહેલી ફેબ્રુઆરીથી નડીઆદ ખાતે આરંભ થશે

truthofbharat