સેમસંગ દ્વારા ભારતમાં 30 વર્ષની ઉજવણી કરવા સાથે નવું ઈનોવેશન વિઝન રજૂ
આગામી દાયકામાં દુનિયા માટે વધુ પ્રોડક્ટોનું ભારતમાં ઉત્પાદન, ડિઝાઈન અને ઈનોવેશન કરાશે. સંપૂર્ણ એઆઈ પ્રોડક્ટ ઈકોસિસ્ટમ- સ્માર્ટફોન અને ટીવીથી રેફ્રિજેરટો અને એસી સુધી પ્રદાન કરનારી
