“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે
ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય
