- Nothing ફોન (3) દ્વારાનવા Glyph Matrix, pro-grade camera system અને AI-સંચાલિત સુવિધાઓ રજૂ;
- Nothing હેડફોન (1) KEF સાથે સહ-એન્જિનિયર કરેલો ઇમર્સિવ સાઉન્ડ આપે છે
ભારત – 03 જુલાઈ 2025 –લંડન સ્થિત ટેકનોલોજી કંપની Nothing દ્વારા આજે ભારતમાં બે કેટેગરી-પરિભાષા નિર્ધારિત કરનારા ઉત્પાદનો – Nothing ફોન (3) કે જેતેનો પ્રથમ ખરેખર ફ્લેગશિપ સ્માર્ટફોન છેઅને Nothing હેડફોન (1) જેતેની પ્રથમ ઓવર-ઇઅર ઑડિયો પ્રોડક્ટ છે તેના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે. બંને પ્રોડક્ટ ઇરાદાપૂર્વકની ડિઝાઇન અને બોલ્ડ ઇનોવેશન સાથે ગ્રાહક ટેકનોલોજીની ફરીથી કલ્પના કરવાના Nothingના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
Nothing ફોન (3)
Nothing ફોન (3) સ્માર્ટફોન પરફોર્મન્સ અને અભિવ્યક્તિનો એક નવો યુગ રજૂ કરે છે. ટેકનોલોજીનો ફરીથી વ્યક્તિગત અનુભવ કરાવવા માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પોતાના વર્ગમાં અગ્રણી એવા1/1.3” મુખ્ય સેન્સર સાથેની pro-grade triple camera system છે, જેમાં સમૃદ્ધ ઓછા પ્રકાશના શૉટ્સ, લોસલેસ optical zoom અને સંપૂર્ણ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે તમામ લેન્સ પર cinematic 4K 60fpsવીડિયોનો સમાવેશ થાય છે. ultra-narrow bezels સાથે વાઇબ્રન્ટ 6.67” AMOLED ડિસ્પ્લેઅને પાવરફુલ Snapdragon® 8s Gen 4 ચિપસેટ, આ બધુ જ પ્રીમિયમ મોડ્યૂલર ડિઝાઇનમાં સમાવેલું છે. Glyph Matrix દ્વારા, વપરાશકર્તાઓ એક નજરમાં મુખ્ય માહિતી પ્રાપ્ત કરી શકે છે અને ફ્લિપ ટુ રેકોર્ડઅને Glyph Toysજેવા રમતિયાળ અનુભવોનો આનંદ માણી શકે છે. ફોન (3)માં નવું ટ્રાઇ-કોલમ લેઆઉટ છે –જે ફરીથી ડિઝાઇન કરાયેલાR-એંગલ આકાર એર્ગોનોમિક્સમાંસુધારો કરે છે, સાથે-સાથે આગળના ભાગમાં સમાન 1.87 mm બેઝલ્સ છે, જે ફોન (2)ની સરખામણીએ18% પાતળું છે, જેનાથી વધુ શાર્પ, વધુ ઓતપ્રોત કરી દેનારી AMOLED સ્ક્રીન બને છે.
Nothing ફોન (3) Android15 અને NothingOS3.5 સાથે આવે છે. NothingOS3.5માં સાથે એસેન્શિયલ સ્પેસ અને એસેન્શિયલ સર્ચ જેવી AI-સંચાલિત સુવિધાઓ આવે છે, જે વપરાશકર્તાઓને તેમની પોતાની શરતોએફોકસ્ડ અને સુગઠિત રહેવામાં મદદ કરે છે. Android16 અને NothingOS4.0સાથે તે ભવિષ્ય માટે તૈયાર છે અને 2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં આવવા માટે તૈયાર છે. Nothing લાંબા ગાળા માટે પ્રતિબદ્ધ હોવાથી 5 વર્ષના મુખ્ય Android અપડેટ્સ અને 7 વર્ષના સુરક્ષા અપડેટ્સ પૂરા પાડે, જેથી ફોન (3) ડિઝાઇન અને અનુભવ બંનેમાં ટકી રહે તેવી ખાતરી થઈ શકે. 5500mAhહાઇ-ડેન્સિટી બૅટરી, 65W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ, 15W વાયરલેસ ચાર્જિંગ અને IP68 રેટિંગ સાથે, ફોન (3) જીવનની દરેક વસ્તુ માટે તૈયાર છે.
Nothing હેડફોન (1)
Nothing હેડફોન (1) ઓવર-ઇઅર સાથેઑડિયો કેટેગરીમાં Nothingનો પ્રવેશ થયો છે. KEF સાથે સહયોગથી તૈયાર કરવામાં આવેલા આ હેડફોન એક્સપ્રેસિવ ડિઝાઇનને ચોકસાઈપૂર્ણ એન્જિનિયરિંગ સાથે જોડે છે. કસ્ટમ 40 mm ડાયનેમિક ડ્રાઇવરથી લઈને હેડ ટ્રેકિંગ સાથે રીઅલ-ટાઇમ સ્પેશિઅલ ઑડિયો સુધી, તે ઊંડાણપૂર્વક ઓતપ્રોત કરી દેનારો સાંભળવાનો અનુભવ પ્રદાન કરે છે. એલ્યુમિનિયમ અને PU મેમરી ફોમ સહિત પ્રીમિયમ સામગ્રીનું શુદ્ધ મિશ્રણ આખા દિવસની આરામદાયકતા સુનિશ્ચિતકરે છે, જ્યારે સિગ્નેચર ટેક્ટાઇલ કંટ્રોલથી રોલર, પેડલ અને બટન, વોલ્યૂમ, મીડિયા અને ANC પર નિર્બાધ નિયંત્રણ થઈ શકે છે.
દૈનિક ધોરણે સાંભળવા માટે ઉપયોગમાં લેવા અને ઑડિઓફાઇલ-ગ્રેડ પરફોર્મન્સ માટે તૈયાર કરવામાં આવેલા, Nothing હેડફોન (1) હાઇ-રિઝોલ્યૂશન ઑડિઓ, LDAC, USB-C લોસલેસ પ્લેબેક અને 3.5 mm વાયર્ડ મોડને સપોર્ટ કરે છે. તેમાં ANC સાથે 35 કલાક સુધીનો પ્લેબેક સમય છે અને 5-મિનિટનું ઝડપી ચાર્જિંગ કરવાથી 2.4 કલાક સુધી સાંભળીશકાય છે. ડ્યૂઅલ-ડિવાઇસ કનેક્ટિવિટી, AI-સંચાલિત કૉલ સ્પષ્ટતા અને ચેનલ હોપ અને એડવાન્સ્ડ EQ જેવા ઇન-એપ કસ્ટમાઇઝેશન ટૂલ્સ સુવિધા અને પર્સનલાઇઝેશનને મોખરે લાવે છે.
Nothing ફોન (3)ની કિંમત:
ફોન (3) નીચે મુજબની બે પ્રકારની કન્ફિગરેશન સાથે કાળા અને સફેદ રંગના વિકલ્પોમાં ઉપલબ્ધ થશે:
- 12GB + 256GB–INR 62,999થી શરૂ (બેંક ઓફર + એક્સચેન્જ ઓફર સહિત*)
- 16GB + 512GB – 72,999 રૂપિયાથી શરૂ (બેંક ઓફર + એક્સચેન્જ ઓફર સહિત*)
- Nothing ફોન (3) માટે 1 જુલાઈ, 2025થી પ્રી-બુકિંગ શરૂ થશે. ખાસ લોન્ચ ઓફર તરીકે, જે ગ્રાહકો પ્રી-બુકિંગ કરશે તેમને તેમના ફોન (3) સાથે Nothing ઇઅર (INR14,999 કિંમત) મફત મળશે
- 15 જુલાઈના રોજ Nothing ફોન (3) પ્રી-બુક કરનારા અથવા ડિવાઇસ ખરીદનારા તમામ ગ્રાહકોને 1 વર્ષની વધારાની વિસ્તૃત વોરંટી પણ મળશે
- Nothing દ્વારા અગ્રણી બેંકોમાં 24 મહિના સુધી નો-કોસ્ટ EMI વિકલ્પો પણ ઓફર કરવામાં આવશે
ઉપલબ્ધતા:
- Nothing ફોન (3) 15 જુલાઈ 2025 થી Flipkart, Flipkart Minutes, Vijay Sales, Croma અને તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે
*પસંદગીનાં ઉપકરણો પર એક્સચેન્જ ઑફર્સ
Nothing હેડફોન (1):
કિંમત:
- હેડફોન (1) ભારતીય બજારમાં કાળા અને સફેદ રંગમાં INR21,999માં ઉપલબ્ધ થશે અને ગ્રાહકો 15 જુલાઈ 2025 ના રોજ INR19,999ની ખાસ પ્રારંભિક લોન્ચિંગ કિંમતનો પણ લાભ લઈ શકે છે
- ઑફલાઇન સ્ટોર્સમાંથી ખરીદી કરવા પર, Nothing અગ્રણી બેંકોમાં 12 મહિનાના નો-કોસ્ટ EMI વિકલ્પો પણ ઓફર કરશે
ઉપલબ્ધતા:
- Nothing હેડફોન (1) 15 જુલાઈ 2025 થી ફ્લિપકાર્ટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ, મિંત્રા, વિજય સેલ્સ, ક્રોમા અને તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે
સ્પેસિફિકેશન અને ફીચર્સની સંપૂર્ણ યાદી nothing.techપર મળી શકે છે. તમામ તાજેતરની માહિતીથી અપડેટ રહેવા માટે, કૃપા કરીને Instagramઅને Xપર Not
