Truth of Bharat
ઇલેક્ટ્રોનિકગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવા ઑસમ ઈન્ટેલિજન્સ ફીચર્સ ગેલેક્સી A56, A36 અને A26ને વધુ ફન અને પહોંચક્ષમ બનાવે છે

ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ઑસમ ઈન્ટેલિજન્સ સાથે AIની વ્યાપ્તિ વધારવા માટે વધુ પગલાં લઈ રહી છે, જે હવે ગેલેક્સી A56, A36 અને A26 પર ઉપલબ્ધ કરાયું છે. આ મંચે મોબાઈલ અનુભવ દરેક માટે વધુ પહોંચક્ષમ, ક્રિયેટિવ અને પ્રોડક્ટિવ બનાવવા માટે તૈયાર કરાયેલા AI-પાવર્ડ ફીચર્સની રેન્જ રજૂ કરી છે.

મલ્ટીટાસ્કિંગ આસાન બનાવાયું 

ઑસમ ઈન્ટેલિજન્સે શક્તિશાળી ક્ષમતાઓની રેન્જ પ્રદાન કરી છે. માહિતી સર્ચ કરવા માટે એપ્સ વચ્ચે ટોગલ કરવાની જરૂરતને દૂર કરતાં એક ફેન- ફેવરીટ AI- પાવર્ડ ફીચર્સ સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ હવે સંગીત ઓળખવા અને પિછાણવ માટે ઈમેજીસની પાર જાય છે. 

AI Select ઓન-સ્ક્રીન કન્ટેન્ટ પર આધારિત કોન્ટેક્સ્ચ્યુઅલ સૂચનો પૂરાં પાડે છે, જેમાં ટેક્સ્ટ, ઈમેજીસ અને વિડિયોઝનો સમાવેશ થાય છે, જે યુઝર્સને એક ટેપમાં ક્યુઆર કોડ્સ સ્કેન અથવા જીઆઈએફ નિર્માણ કરવા જેવી કૃતિઓ કરવાની અનુકૂળતા આપે છે. ઉપરાંત નવું Read Aloud ફંકશન ઓનલાઈન ટેક્સ્ટને ઓડિયોમાં પરિવર્તિત કરીને મલ્ટીટાસ્કિંગને બહેતર બનાવે છે. 

ઉપયોગમાં આસાન, ઈન્ટેલિજન્ટ ટૂલ્સ સાથે ક્રિયેટિવિટીનું મહત્તમીકરણ

ઑસમ ઈન્ટેલિજન્સ શક્તિશાળી ક્ષમતાઓની રેન્જ પ્રદાન કરે છે. ટોગલની જરૂર દૂર કરવા ઉપરાંત ઑસમ ઈન્ટેલિજન્સમાં ક્રિયેટિવિટી સુપરચાર્જ કરવા AI- પાવર્ડ એડિટિંગ ટૂલ્સની શ્રેણીનો સમાવેશ થાય છે. Object Eraser ઉપભોક્તાઓને ફોટોઝમાંથી અનિચ્છનીય ઓબ્જેક્ટ્સ સહજ રીતે દૂર કરવાની અનુકૂળતા આપે છે, જ્યારે Edit Suggestion ઈરેઝ રિફ્લેકશન્સ અને બેકગ્રાઉન્ડ બ્લર જેવી બહેતરીની ભલામણ કરે છે, જે સાફ, વધુ રિફાઈન્ડ ઈમેજીસ પ્રદાન કરે છે. 

ગેલેક્સી A56 5G પર એક્સક્લુઝિવ ટૂલ્સ વધુ ક્રિયેટિવ કંટ્રોલ આપે છે. Best Face યુઝર્સને મોશન ફોટોઝમાંથી પાંચ સુધી લોકોના ઉત્તમ ચહેરાના હાવભાવ સિલેક્ટ કરવા અને તેમને એક ગ્રુપ શોટમાં વિલીન કરવાની અનુકૂળતા આપે છે, જે તેઓ તેમના બેસ્ટ લૂકમાં દેખાય તેની ખાતરી રાખે છે. દરમિયાન Auto Trim  ઉત્તમ અવસરોને એક્સ્ટ્રેક્ટ કરવા ઘણા બધા વિડિયોનું વિશ્લેષણ કરે છે અને તેમને રેડી- ટુ- શેર હાઈલાઈટ વિડિયોઝમાં સંકલિત કરે છે.

આટલું જ નહીં, Filters ફીચર મોજૂદ ઈમેજીસમાંથી કલર્સ અને સ્ટાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરીને કસ્ટમ ફિલ્ટર નિર્મિતી માટે અનુકૂળતા આપીને પોર્ટ્રેઈટ ફોટોઝ અથવા સેલ્ફીઓમાં અજોડ અંગત સ્પર્શનો ઉમેરો કરે છે.

ઈન્ટીગ્રેટેડ ઑસમ ઈન્ટેલિજન્સ સાથે નવીનતમ ગેલેક્સી સિરીઝે દરેક માટે પહોંચમતા, બહેતર પ્રોડક્ટિવિટી અને અસીમિત ક્રિયેટિવિટી માટે નવું ધોરણ સ્થાપિત કર્યું છે.

Related posts

સસ્પેન્સ , થ્રિલર ગુજરાતી મુવી 31 ડિસેમ્બરનું પ્રીમિયર અમદાવાદ ખાતે યોજાયું

truthofbharat

હેવમોર આઈસ્ક્રીમ અને ગુજરાત ટાઇટન્સ ઉનાળામાં રોમાંચક સફર માટે તૈયાર

truthofbharat

રૂ.48.81 કરોડનો કવાસર ઇન્ડિયાનો રાઇટ ઇશ્યુ 17 જાન્યુઆરીના રોજ બંધ થશે

truthofbharat

Leave a Comment