Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રોસરીના ફેસ્ટિવલ સિલેક્શનની સાથે તમારી દિવાળીને વધુ વિશેષ બનાવો

  • આ તહેવારની મોસમમાં ગ્રાહક એમેઝોન ગ્રોસરી પર પ્રિમિયમ અને સ્વાસ્થ્ય કેન્દ્રિત તહેવારની વાનગીઓ ખરીદી રહ્યા છે, જેમાં બેરી અને એવોકાડો જેવા ફળોમાં અનુક્રમે 3 ગણો અને 2 ગણો વધારો થયો છે, જ્યારે સૂકામેવામાં 21 ગણો વધારો થયો છે
  • ‘દિવાળી સ્પેશિયલ’ માટે નવી ડીલ્સ અને ઓફર્સ હવે ચાલી રહેલા એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025માં તમામ વર્ગોમાં ઉપલબ્ધ છે, ગ્રાહકો એમેઝોન ફ્રેશ પર 70% સુધીની છૂટ અને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પર બેસ્ટસેલરનો આનંદ મેળવી શકે છે. 

બેંગલોર ૧૦ ઓક્ટોબર ૨૦૨૫: એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2025 સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે આનંદ અને વિપુલતાની મોસમની શરૂઆત કરી રહી છે. એમેઝોન ગ્રોસરીમાં આવશ્યક ચીજવસ્તુઓ, તહેવારના ઉપહારો અને સ્વાદિષ્ટ વાનગીઓમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે, જે ગ્રાહકો પરંપરાગત લોકપ્રિય વસ્તુઓની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત્ત વિકલ્પોનું મિશ્રણ કેવી રીતે કરી રહ્યા છે તે દર્શાવે છે. બેરીઝ અને એવોકાડો જેવા પ્રિમિયમ ફળોમાં અનુક્રમે 3 ગણો અને 2 ગણો વધારો જોવા મળ્યો છે, જ્યારે સૂકામેવામાં 21 ગણો વધારો જોવા મળ્યો છે, જે પ્રિમિયમ અને સ્વાસ્થ્ય આધારિત ઉપહારોના ઉદયને દર્શાવે છે.

તાજેતરમાં જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડાએ વિવિધ વર્ગોની માગને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – પીણાં, તેલ અને સિરિયલ્સમાં બીએયુની તુલનામાં 100%નો વધારો નોંધાયો છે. ડી2સી બ્રાન્ડ્સમાં ઉચ્ચ પ્રોટીન ધરાવતા આહાર અને સ્પ્રેડ્સની માગ 150%થી વધુ વધી છે. સમગ્રલક્ષી સ્વાસ્થ્ય એક પ્રાથમિકતા રહી છે, વે પ્રોટીનનાં વેચાણમાં બીએયુની તુલનામાં 180%નો વધારો જોવા મળ્યો છે, વિટામિન અને સપ્લિમેન્ટ્સનાં વેચાણમાં બીએયુની તુલનામાં 250%નો વધારો જોવા મળ્યો છે અને ટિઅર 2+ ગ્રાહકોએ માગમાં 1.5 ગણા વધારાનું યોગદાન આપ્યું છે.

જેમ જેમ ગ્રાહકો ધનતેરસ અને દિવાળીની તૈયારી કરી રહ્યા છે, તેમ તેમ એમેઝોન ફ્રેશ અને રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓએ સમર્પિત સ્ટોરફ્રન્ટ – ભારતીય મિઠાઇ સ્ટોર, ધનતેરસ સ્ટોર, સૂકામેવા સ્ટોર, ગિફ્ટિંગ સ્ટોરફ્રન્ટ અને જીએસટી#બચત ઉત્સવને એક સાથે લાવી દીધા છે, જ્યાં ગ્રાહકોની સુવિધા, તાજગી અને શ્રેષ્ઠ મૂલ્યની સાથે ઉત્સવ મનાવવામાં સહાય કરવા માટે પરંપરાગત વ્યંજનો, પ્રિમિયમ સૂકામેવા, ગિફ્ટિંગ હેમ્પર્સ અને તહેવારો માટેની આવશ્યક ચીજવસ્તુઓનું તૈયાર કરેલું સિલેક્શન ઉપલબ્ધ છે. ગ્રાહક એક્સિસ બેંક, આરબીએલ, આઇડીએફસી અને બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડની સાથે સાથે આઇડીએફસી ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 70% સુધીની છૂટ અને 10%ની ત્વરીત છૂટનો લાભ માણી શકે છે.

4 તબક્કાની ગુણવત્તા તપાસની સાથે સ્થાનિક ખેડૂતોથી સીધા પ્રાપ્ત તાજા કરિયાણાથી લઈને રોજિંદી આવશ્યકતાની ચીજવસ્તુઓ, ભારતીય મિઠાઇઓ, સ્વાદિષ્ટ કરિયાણની ચીજવસ્તુઓ, સૂકામેવા, ચોકલેટ અને છેલ્લી ઘડીની ભેટો – એમેઝોન ગ્રોસરી સૌથી વિસ્તૃત્ત શ્રેણી શ્રેષ્ઠ મૂલ્ય પર ઓફર કરે છે, અને તે પણ સુવિધાજનક 2 કલાકની સ્લોટેડ ડિલિવરીની સાથે.

તહેવારની મોસમ માટે ટોચની ભલામણો અહીં આપવામાં આવી છે

પ્રિમિયમ ટ્વીસ્ટ સાથે પરંપરાગત સ્વાદઃ તહેવારોની ઉજવણીઓ આજે પણ પ્રિય પરંપરાઓ સાથે જોડાયેલી છે, અને પ્રિમિયમ ઉપહારો અને ભોગવિલાસ ખરીદીના નિર્ણયોને પ્રભાવિત કરે છે.

  • ગિટ્સ ઓપન એન્ડ ઇટ મિની રસગુલ્લા (2 કિગ્રા, 2નું પેક) હવે 20%ની છૂટ પર રૂ. 440માં ઉપલબ્ધ છે – તાજા પનીરથી બનેલા અસલી બંગાલી શૈલીના રસગુલ્લા, હળવી ખાંડની ચાસણી સાથે સર્વ કરવામાં આવે છે, તેમાં કોઇ ઉમેરેલા પ્રિઝર્વેટિવ્સ કે કૃત્રિમ ફ્લેવર હોતા નથી.
  • ગિટ્સ કાજુ કતલી (250 ગ્રામ, 24 નંગ) હવે 20%ની છૂટ સાથે રૂ. 272માં ઉપલબ્ધ છે – શ્રેષ્ઠ કાજૂથી બનેલી એક પરંપરાગત તહેવારની મિઠાઇ છે, જે હળવી મીઠી, પ્રાકૃત્તિક રિચનેસ અને ઇલાઇચીના સ્વાદની સાથે આવે છે.

સ્વાસ્થ્ય-કેન્દ્રિત તહેવારના વ્યંજનોઃ પોષણ અને સ્વાસ્થ્ય પર વધી રહેલા ધ્યાનની સાથે તહેવારની ખરીદી કરનારાઓ ઉચ્ચ પ્રોટીન ખાદ્યપદાર્થો, રોગપ્રતિકારક શક્તિ વધારતી પ્રોડક્ટ્સ અને કિટો-ફ્રેન્ડલી નાસ્તાને અગ્રીમતા આપી રહ્યા છે.

  • ઓપન સિક્રેટ પ્રિમિયમ કેલિફોર્નિયા બદામ- પોષકતત્વોથી ભરપૂર નાસ્તો અને તહેવારની ચીજવસ્તુ, હવે 49%ની છૂટ સાથે રૂ. 1049માં ઉપલબ્ધ છે.
  • હેપ્પિલો પ્રિમિયમ પંચમેવા ડ્રાય ફ્રૂટ મિક્સ (405 ગ્રામ, જાર) –સૂકામેવા, પીળી અને કાળી દ્રાક્ષ, કાજૂના ફાડા અને કેલિફોર્નિયા બદામનું પોષકતત્વોથી યુક્ત મિશ્રણ, જે સ્વાસ્થ્યવર્ધક નાસ્તા અથવા તહેવારોના ઉપહાર માટે યોગ્ય છે, જે 39%ની છૂટ સાથે રૂ. 329માં ઉપલબ્ધ છે.
  • માયફિટનેસ ઝીરો પિનટ બટર ક્લાસિક (એક્સ્ટ્રા ક્રન્ચી), પ્રોટીનથી ભરપૂર શ્રેષ્ઠ સવારનો નાસ્તો અથવા નાસ્તાનો વિકલ્પ, હવે 35%ની છૂટ સાથે રૂ. 227માં ઉપલબ્ધ
  • યોગાબાર હાઇ પ્રોટીન મુસલી 850 ગ્રામ (ચોકલેટ બદામ અને ક્રેનબેરી)23% પ્રોટીનની સાથે 58%ની છૂટ પર રૂ. 249માં ઉપલબ્ધ છે,જે તેને એક પોષ્ટિક નાસ્તા કે ઉચ્ચ પ્રોટીનયુક્ત નાસ્તા માટે આદર્શ વિકલ્પ બનાવે છે.
  • નરીશ યુ કાચા કોળાના બીજ (500 ગ્રામ) હવે 60%ની છૂટ સાથે રૂ. 397માં ઉપલબ્ધ છે – આ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સુપરફૂડ છે, જે ઓમેગા-3, એન્ટીઓક્સિડેન્ટ અને આવશ્યક ખનીજોથી ભરપૂર છે, જે તેમને રોજિંદા પોષણ માટે હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક, કિટો ફ્રેન્ડલી બનાવે છે.
  • બિગમસલ પ્રિમિયમ વે (1 કિગ્રા) 48% ડિસ્કાઉન્ટ પર રૂ. 1,399માં ઉપલબ્ધ છે, જેનાથી વધુ ખર્ચ કર્યા વિના તમારા ફિટનેસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે.

અનુકૂળતા સાથે સ્વાસ્થ્યઃ સમગ્ર પરિવાર માટે કાર્યાત્મક, તંદુરસ્તીલક્ષી પ્રોડક્ટ્સ તહેવારની મુખ્ય પસંદગીઓ બની રહી છે, જે ગુણવત્તાને રોજિંદી અનુકૂળતા સાથે સંયોજિત કરે છે.

  • ફિગારો એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ (1લિ) પર 47%ની છૂટ માણો, જે હવે રૂ. 1064માં ઉપલબ્ધ છે – જે રોજિંદી રસોઇ માટે હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ છે.
  • દાવત બાસમતિ ચોખા અને કોન્ટિનેન્ટલ ઇન્સ્ટન્ટ કોફી જેવી પેન્ટ્રીની આવશ્યક ચીજવસ્તુઓ પર ગ્રેટ ફેસ્ટિવ ડીલ્સ
  • નવા ઉમેરેલાઃ અન્વેશન વૂડ કોલ્ડ પ્રેસ્ડ મગફળીનું તેલ (3 લિટર) – રસાયણમુક્ત, પરંપરાગત રીતે પિલેલું તેલ, જે સ્વાદ પર સમાધાન કર્યા વિના સ્વસ્છ ખોરાક બનાવવામાં સહાય કરે છે.

આપણા પૉ-મિત્રો માટે ઉત્સવઃ આ મોસમમાં તમારા પ્રિય રૂવાંટીદાર સાથીદારોને વ્યાજબી કિંમતો પર પ્રિમિયમ પેટ પોષણનો આનંદ આપો.

  • શેબા ડ્રાય કેટ ફૂડ (સાલ્મન, 1.5 કિગ્રા) રૂ. 926 પર મેળવો – જે 41 આવશ્યક પોષકતત્વોની સાથે સંપૂર્ણ, સમતુલિત પોષણ છે.
  • મીટ અપ પપી ચિકન ફ્લેવર ડ્રાય ડોગ ફૂડ (1.2 કિગ્રા, 1 ખરીદો મેળવો 1 ફ્રી) રૂ. 329 પર મેળવો – વૃદ્ધિ પામેલા બચ્ચા માટે પૌષ્ટિક, પ્રોટીનથી ભરપૂર આહાર પર 18%ની બચત સાથે.
  • પુખ્ત વયની બિલાડીઓ માટે રોયલ કેનિન સ્કિન એન્ડ હેર કેર (400 ગ્રામ) – સ્વસ્થ ત્વચા, ચમકદાર કોટ અને મજબૂત સ્નાયુઓ, હાડકાં અને દાંત માટે એમિનો એસિડ, વિટામિન અને ઓમેગા 3 અને 6 યુક્ત સુષ્ક આહાર. રૂ. 452 પર ઉપલબ્ધ (10%ની છૂટ).

Related posts

બેટથી લઈને પુસ્તકો સુધી: SPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રાઇટ ફ્યુચર્સને સપોર્ટ કરે છે

truthofbharat

દેવ જોશીની બાલવીરે તેનું જીવન કાયમ માટે કઈ રીતે બદલી નાખ્યું તેની પર હૃદયસ્પર્શી કબૂલાત

truthofbharat

1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો

truthofbharat