Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન બજારની સાથે અત્યંત પરવડે તેવી કિંમતોએ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરો

બેંગલુરુ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — રજાઓની મોસમ નજીક છે ત્યારે સમગ્ર ભારતના ગ્રાહકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે શોપિંગ કરી રહ્યાં છે. તહેવારોમાં આવશ્યક ચીજ-વસ્તુઓ ખૂબ જ પરવડે તેવી કિંમતોએ મેળવવા માટે એમેઝોન બજાર તમારા માટે એક શ્રેષ્ઠ શોપિંગ ડેસ્ટિનેશન બનીને ઊભરી આવ્યું છે. ગૃહ સજાવટની આવશ્યક ચીજ-વસ્તુઓના ગિફ્ટિંગથી માંડીને પાર્ટી આઉટફિટ્સથી લઈને આવશ્યક એસેસરીઝ સુધી, આશરે 2 કરોડથી પણ વધારે પ્રોડક્ટ્સને અકલ્પનીય કિંમતોએ મેળવો.

રજાઓની આ મોસમમાં એમેઝોન બજાર ઉપર સૌથી વધુ ખરીદાયેલી કેટલીક પ્રોડક્ટ્સ આ મુજબ છેઃ

ક્રિસમસ કોફી મગઃ માત્ર INR 188માં ખરીદો

ક્રિસમસની થીમ ધરાવતા આકર્ષક સિરામિકના મગ સાથે દરરોજ તમારી કોફીની ચુસ્કી સાથે તહેવારોનો આનંદ માણો. આકર્ષક તેમજ પ્રેક્ટિકલ, આ કોફી મગ માત્ર સિક્રેટ સાંતા ગિફ્ટ તરીકે જ નહીં પરંતુ તમારી પોતાની રજાઓને માણવા માટે પણ એક પરફેક્ટ પસંદગી છે. આ કોફી કપ ક્રિસમસનું ચિયરફૂલ સેલિબ્રેશન કરવાની તક આપે છે.

બિચ થીમ પર્લ શેલ લેમ્પઃ માત્ર INR 170માં ખરીદો

આ ચિયરફૂલ લેમ્પ સાથે તમારી ગિફ્ટિંગ લાઇનઅપમાં ફેસ્ટિવ ફનનો સ્પાર્ક ઉમેરો. લાઇટવેઇટ, સ્ટાઇલિશ અને ખૂબ જ આકર્ષક, આ પ્રોડક્ટ્સ રોજિંદી ઉપયોગીતા અને હોલીડે સેલિબ્રેશન એમ બન્ને જરૂરિયાતો પૂર્ણ કરે છે.

ટેબલટોપ માટે સ્મૉલ એક્સમસ ટ્રીઃ માત્ર INR 147માં ખરીદો

સોફ્ટ LED લાઇટ્સ ધરાવતા આ મિની ટેબલટોપ ક્રિસમસ ટ્રી સાથે તમારા હોલી ડે સેટઅપ પરફેક્ટ બનાવો. નાની જગ્યાઓ માટે ડિઝાઇન કરેલું આ એક્સમસ ટ્રી ક્રિસમસ ચિયરની જરૂરિયાત ધરાવતા વર્ક ડેસ્ક, સાઇડ ટેબલ, શેલ્ફ અને કોર્નર્સમાં આસાનીથી ફિટ થઈ જાય છે.

મેરી ક્રિસમસ વૂડન ટી કોસ્ટર્સઃ માત્ર INR 199માં ખરીદો

આ ક્રિસમસ વૂડન ટી કોસ્ટર્સ સેટ સાથે હોલી ડે ગેધરિંગ્સમાં ચિયરફૂલ સેલિબ્રેશનની તૈયારીઓને આખરી ઓપ આપો. દરેક કોસ્ટર ચિયરફૂલ ફેસ્ટિવ કેરેક્ટર્સની વિશેષતાઓ ધરાવે છે. કોમ્પેક્ટ તેમ છતાં સ્ટાઇલિશ, આ સેટ ક્રિસમસ અથવા ન્યૂ યર ગિફ્ટ માટે પરફેક્ટ પસંદગી છે.

LED સ્નોફ્લેક ફેરી સ્ટ્રિંગ લાઇટઃ માત્ર INR 159માં ખરીદો

આ ફેસ્ટિવ LED સ્ટાર સ્ટ્રિંગ લાઇટ સેટ સાથે દરેક નાનામાં નાના સેલિબ્રેશન્સને તમારી યાદગાર ક્ષણોમાં ફેરવો. તેની સોફ્ટ ગ્લો તથા ઇઝી-ટૂ-હેંગ ડિઝાઇન સાથે, તે બેડરૂમના ખુણાઓ, લિવિંગ રૂમની દિવાલો, બાલ્કનીની રેલિંગ્સ અથવા પાર્ટી સ્પેસિસ પર ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. તે તમારો સેલિબ્રેશન મૂડ ઓન કરવા અને કોઈપણ સ્થળની સુંદરતા વધારવાની આસાન રીત છે.

આર્ટિફિશિયલ ક્રિસમસ વ્રેથ્સ ગારલેન્ડ્સઃ માત્ર INR 199માં ખરીદો

આ ક્રિસમસ વ્રેથ્સ સાથે તહેવારોની મોસમનું સ્વાગત કરો, જે પોતાની સાથે તહેવારોની દરેક ક્ષણને યાદગાર રીતે ઉજવવા માટે ડિઝાઇન કરાયું છે. રિચ હોલી કલર અને ક્લાસિકલ ડિટેઇલિંગ સાથે, તે ડોર, વૉલ, વિન્ડો અને એન્ટ્રીવે ઉપર ખૂબ જ સરસ લાગે છે, જે સ્ટાઇલિંગની કોઈ વધારાની જરૂરિયાત વગર તેની શોભામાં વધારો કરે છે.

ટીલાઇટ ડિઝાઇનર કેન્ડલ હોલ્ડરઃ માત્ર INR 199માં મેળવો

એમેઝોન બજાર ઉપરથી આ કોરિયન-સ્ટાઇલ પર્લ મેટલ હેર ક્લિક સાથે ફેસ્ટિવ લૂક્સમાં એલિગન્ટ ફિનિશિંગનો ટચ ઉમેરો. તેના ચિક પર્લ અને એસેન્ટ્સ સાથે તે હોલી ડે પાર્ટીઝ, ક્રિસમસ ડિનર્સ, ન્યૂ યર ઇવ આઉટફિટ્સ અને રોજિંદી સ્ટાઇલમાં વધારો કરવા માટે એક આદર્શ પસંદગી છે.

અત્યારે જ એમેઝોન બજારની મુલાકાત લો.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

Related posts

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

truthofbharat

૧૭મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન

truthofbharat

148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે

truthofbharat