- લેપટોપ, ટૅબલેટ, હેડફોન, એ.સી., કૂલર, ફેન, ઓફિસ ફર્નિચર, કિચન એપલાયન્સિસ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય સહિત વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ ઉપર 80% સુધીની છૂટ મેળવો
- વિવિધ શ્રેણીની કેટેગરીઝ ઉપર જથ્થાબંધ ખરીદી પર વધારાની 20% સુધીની છૂટ સાથે મોટી બચત કરો
- ગ્રાહકો તેમના પ્રી-પેઇડ ઓર્ડર્સ ઉપર તમામ પાત્રતા ધરાવતી કેટેગરીઝમાં રૂ.9,999 સુધીનાકૅશબૅકનો આનંદ મેળવી શકે છે
બેંગલુરુ, 10 જુલાઈ, 2025: એમેઝોન બિઝનેસે આ પ્રાઇમ ડે પર બિઝનેસ ગ્રાહકો માટે કેટલીક ગ્રેટ ડીલ્સની જાહેરાત કરી છે, જે12 જુલાઈથી 14 જુલાઈ, 2025 સુધી લાઇવ થવા જઈ રહી છે. એમેઝોનઉપર પ્રથમ વખત, પ્રાઇમ ડેની સાથે 72 કલાક શોપિંગની ઉજવણી કરવામાં આવશે, જે દરમિયાન બિઝનેસ કસ્ટમર્સ લેપટોપ, ટૅબલેટ, હેડફોન, એ.સી., કૂલર, ફેન, ઓફિસ ફર્નિચર, કિચન એપલાયન્સિસ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય સહિત વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ ઉપર આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી શકશે. કસ્ટમર્સ સંખ્યાબંધ કેટેગરીઝમાં જથ્થાબંધ ખરીદી પર વધારાની 20%ની છૂટ પણ મેળવી શકે છે અને તેમના પ્રી-પેઇડ ઓર્ડર્સ ઉપર પાત્રતા ધરાવતી કેટેગરીઝ પર રૂ.9,999 સુધીનાકૅશબૅકનો આનંદ ઉઠાવી શકશે.
આ પ્રાઇમ ડે પર રજૂ કરાયેલી અભૂતપૂર્વ ડીલ્સનો લાભ લેવાનું ચૂકશો નહીં અને અત્યારે જ સીધા એમેઝોન બિઝનેસ પેજ પર પહોંચો.
જથ્થાબંધ ઓર્ડર્સ કરવા પર ટૅબલેટ અને લેપટોપ ઉપર 65% સુધીની છૂટ મેળવો
- ડેલગેમિંગG15-5530, ઇન્ટેલકોરi5 – 13450HX પ્રોસેસરઃ આ લેપટોપ તમને ઉત્કૃષ્ટ પોર્ટેબિલિટી પૂરી પાડે છે, જે ઘરે અથવા પ્રવાસ વખતે તમારું શ્રેષ્ઠ હમસફર બની રહે છે. તેની સ્લીક ડિઝાઇન ખાતરી કરે છે કે તે સરળતાથી તમારી તમારી બેગમાં ફિટ થાય અને ઇન્ટેલ કોર i5 પ્રોસેસર, NVIDIA GeForce RTX 3050-6GB, 16GB RAM, 512GB SSD, 15.6” ડિસ્પ્લે જેવી વિશેષતાઓ સાથે આવે છે. અગાઉ રૂ.1,03,146નીMRP પર ઉપલબ્ધ લેપટોપને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ખરીદી માટે ઓર્ડર આપીને દરેક રૂ.63,854માં ખરીદી શકે છે.
- સેમસંગગેલેક્સીટેપS9 FE [સ્માર્ટચોઇસ], RAM 6 GB, ROM 128 GB એક્સપાન્ડેબલ, S પેનઇન–બોક્સ, વાઇ–ફાઇ, IP68 ટૅબલેટ, ગ્રેઃઇક્ઝિનોસ 1380 પ્રોસેસર ધરાવતું આ સેમસંગ ટૅબલેટ90Hz રિફ્રેશ રેટ સાથે 9-inch WQXGA ડિસ્પ્લે પૂરી પાડે છે. આ ડિવાઇસમાં 8MP રીયર કેમેરા, 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા, AKG ડ્યુઅલ સ્પીકર્સ અને 8000mAh બૅટરીનો સમાવેશ થાય છે, જેમાંટૅબલેટ અને પેન બન્ને IP68 વેધરપ્રૂફ રેટિંગ ધરાવે છે. અગાઉ રૂ.44,999નીMRP ધરાવતું આ ટૅબલેટ બિઝનેસ ગ્રાહકો હવે રૂ.26,708ની જથ્થાબંધ ઓર્ડર સાથે ખરીદી શકે છે.
જથ્થાબંધ ઓર્ડર્સ પર સ્પીકર્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉપર 80% સુધીની છૂટ મેળવો
- JBL પાર્ટીબોક્સ110, વાયરલેસબ્લ્યૂટૂથપાર્ટીસ્પીકરઃJBL પાર્ટીબોક્સ110 સ્પીકર રિચાર્જેબલ બૅટરી ઉપર 12 કલાકના પ્લેટાઇમ માટે એડજસ્ટેબલ બાસ લેવલ અને સિન્ક્રોનાઇઝ લાઇટ પેટર્ન સાથે 160W JBL પ્રો સાઉન્ડ ઉપલબ્ધ કરે છે. IPX4 સ્પ્લેશ-પ્રૂફ ડિવાઇસમાં પસંદગીના શહેરોમાં 24 કલાક ઓન-સાઇટ સર્વિસની ઉપલબ્ધતા સાથે માઇક્રોફોન અને ગીટાર ઇનપુટ્સનો સમાવેશ થાય છે. અગાઉ રૂ.35,999નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.16,675માં ખરીદી શકે છે.
- boAtએરપોડ્સ800:આboAt એરપોડ્સ800 TWS ડોલ્બી ઑડિયો અને AI નોઇસ કેન્સલેશનની શક્તિ ધરાવે છે, જે પ્રવાસ કરી રહેલા પ્રોફેશનલ્સને ઇમર્સિવ સાઉન્ડ અને ક્લીયર કોલ ડિલિવર કરે છે. વધુમાં, તે40 કલાકના પ્લેટાઇમ, મલ્ટી-ડિવાઇસ પેરિંગ અને એપ સપોર્ટ સાથે ઉપલબ્ધ છે જે સિમલેસ પ્રોડક્ટિવિટી અને કંટ્રોલની ખાતરી પૂરી પાડે છે. અગાઉ રૂ.6,490નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.1,199માં ખરીદી શકે છે.
ઓફિસ યુઝ અથવા ગિફ્ટિંગ માટે આકર્ષક એપલાયન્સિસ ઉપર અદભૂત ડીલ્સઃ
- પિજિયન5 લીટરહોટકેટલઅનેસ્ટેઇનલેસસ્ટીલવૉટરબોટલકોમ્બોઃઆ 1.5 લીટરની કેટલ પાણીને ઝડપી અને સલામત રીતે ઉકાળે છે અને સુગમતાયુક્ત સ્ટોરેટ માટે સ્ટાન્ડર્ડ પાવર કોર્ડ સાથે 360° સ્વિવેલ બેઝ જેવી વિશેષતાઓ સાથે આવે છે અને 1300 વૉટનો પાવર ફાસ્ટ બોઇલિંગની ખાતરી પૂરી પાડે છે. અગાઉ રૂ.1,545નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.470માં ખરીદી શકે છે.
- ઓરિયન્ટઇલેક્ટ્રિક1200 mm ઝીનોBLDC | BLDC એનર્જીસેવિંગસેઇલિંગફેનરિમોટસાથેઃઆ 5 સ્ટારBLDC સેઇલિંગ ફેન સ્માર્ટ રિમોટ સાથે આવે છે અને સ્ટ્રોંગ એરફ્લો તથા ઇન્વર્ટર ફ્રેન્ડલી પરફોર્મન્સની ખાતરી પૂરી પાડે છે. 3 વર્ષની વૉરન્ટી અને સમગ્ર ભારતભરમાં સર્વિસ સપોર્ટ સાથે ચિંતામુક્ત કૂલિંગનો આનંદ માણો. અગાઉ રૂ.4,600નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.2,229માં ખરીદી શકે છે.
આ પ્રાઇમ ડે નિમિતે ઓફિસ માટેની આવશ્યક ચીજ–વસ્તુઓ ઉપર ગ્રેટ ડીલ્સનો આનંદ માણોઃ
- CELLBELL ડિઝાયરC104 મેશમિડબેકચેરઃCELLBELL ચેર અલ્ટીમેટ કમ્ફર્ટ અને કૂલિંગ માટે બ્રિધેબલ મેશ સાથે ડિઝાઇન કરવામાં આવેલી છે. તે3 ઇંચ હાઇટ એડજસ્ટમેન્ટ સાથે 2 ઇંચની જાડાઇ ધરાવતાં કૂશન ફોમ સાથે ઉપલબ્ધ છે. અગાઉ રૂ.9,999નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.3,209માં ખરીદી શકે છે.
- ઘરઅનેઓફિસમાટેવિપ્રોગાર્નેટ9W LED બલ્બ| વાર્મવ્હાઇટ (2700K) :વિપ્રો9W LED બલ્બ કાર્યક્ષમ, લાંબા ગાળા માટે લાઇટિંગ માટે 220° વાઇડ કવરેજ, હાઇ વોલ્ટેજ પ્રોટેક્શન અને 50% સુધી એનર્જી સેવિંગ પૂરું પાડે છે. વૉર્મ વ્હાઇટ ગ્લો, B22 બેઝ અને 1 વર્ષની વૉરન્ટી સાથે તે ઘર અને ઓફિસ એમ બન્ને સ્થળો માટે આદર્શ છે. અગાઉ રૂ.250નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.45માં ખરીદી શકે છે.
ઔદ્યોગિક સપ્લાય ઉપર 60%ની છૂટ અને મલ્ટી–યુનિટ ખરીદીઓ ઉપર 80% સુધીની છૂટ મેળવો
- ડબલનિકલક્રોમિયમએલોયસાથેSTANLEY STMT72794 1/4” સ્ક્વેરડ્રાઇવમેટ્રિકસોકેટ (46 પિસ), પીળોઅનેકાળોઃઆપ્રોડક્ટઘસારોઘટાડવામાટેડબલનિકલક્રોમિયમએલોય, યોગ્ય જગ્યાઓ માટે પાતળા હેડ, સેફ્ટી લૉકિંગ મિકેનિઝમ સાથે આવે છે અને પ્રોડક્ટ ઉપર લાઇફ ટાઇમ વૉરન્ટી પૂરી પાડવામાં આવે છે. અગાઉ રૂ.3,154નીMRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.1,843માં ખરીદી શકે છે.
- BOSCH GBL 650 પ્રોફેશનલબ્લોઅર| 650 W મોટર| 3.7 m3/minનોએરફ્લો| હળવુંઅનેઅર્ગોનોમિકડિઝાઇનઃ BOSCH GBL 650 પ્રોફેશનલ બ્લોર 650Wનું પાવરફુલ પરફોર્મન્સ ડિલિવર કરે છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન, મલ્ટિપલ નોઝલ સપોર્ટ અને 1 વર્ષની વૉરન્ટી તેને ઓફિસની સાફ-સફાઇ અને પ્રોફેશનલ વપરાશ એમ બન્ને માટે વિશ્વસપાત્ર ટૂલ બનાવે છે. અગાઉ રૂ.4,800ની MRP ધરાવતી આ પ્રોડક્ટને બિઝનેસ ગ્રાહકો હવે જથ્થાબંધ ઓર્ડર સાથે દરેક રૂ.2,044માં ખરીદી શકે છે.
*જથ્થાબંધ ખરીદી માટે પ્રમાણ અલગ–અલગ હોઇ શકે છે અને તે ઉપલબ્ધતાને આધીન છે.
એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ સાથે વધુ બચત કરો!
પ્રાઇમ એમેઝોનની આગવી વિશેષતાઓ ધરાવે છે અને તેના મેમ્બર્સને માત્ર એક એફોર્ડેબલ મેમ્બરશિપમાં ફાસ્ટ, ફ્રી ડિલિવરી, સેવિંગ્સ, અનુકૂળતા અને મનોરંજન પૂરું પાડે છે. ભારતમાં મેમ્બર્સ 10 લાખથી વધારે પ્રોડક્ટ ઉપર સેમ-ડે ડિલિવરી અને 40 લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપર નેક્સ્ટ-ડે ડિલિવરી, એમેઝોન પે ICICI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરાયેલી તમામ ખરીદીઓ ઉપર અનલિમિટેડ 5% કૅશબૅક, પ્રાઇમ ડેનો એક્સક્લુઝિવ એક્સેસ અને અન્ય એમેઝોન સેલ ઇવેન્ટ્સ અને ડીલ્સની વહેલી ઉપલબ્ધતા મેળવી શકે છે. એમેઝોન પ્રાઇમ, પ્રાઇમ વીડિયો સાથે એવૉર્ડ વિનિંગ મૂવિઝ અને TV શોનો અનલિમિટેડ એક્સેસ, લાખો સોંગ્સનો અનલિમિટેડ એક્સેસ, એમેઝોન મ્યુઝિક સાથે એડ-ફ્રી અને લાખો પોડકાસ્ટ, ઇ-બૂક્સ, મેગેઝિન અને કોમિક્સનું ફ્રી રોટેટિંગ સિલેક્શન અને પ્રાઇમ ગેમિંગ સાથે માસિક ફ્રી-ઇન ગેમ કન્ટેન્ટ અને બીજા અનેક લાભો પૂરા પાડે છે. ભારતમાં કોઇપણ વ્યક્તિ રૂ.1,499 પર ફૂલ શોપિંગ અને એન્ટરટેઇનમેન્ટ પ્રાઇમ બેનિફિટ્સ સાથે વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ લઇ શકે છે, જ્યારે ફૂલ શોપિંગ અને લિમિટેડ પ્રાઇમ વીડિયો બેનિફિટ્સ સાથે રૂ.799માં પ્રાઇમ લાઇટ, અથવા માત્ર શિપિંગ અને શોપિંગના લાભો મેળવવા માંગતા ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાયેલા પ્રાઇમ શોપિંગ એડિશન સાથે રૂ.299માં જોડાઇ શકે છે, જેમાં પ્રાઇમ વીડિયો અને એમેઝોન મ્યુઝિક જેવા કોઇ ડિઝિટલ અને એન્ટરટેઇનમેન્ટ બેનિફિટ્સનો સમાવેશ થતો નથી. પ્રાઇમ સાથે જોડાવવા માટે અત્યારે જ amazon.in/primeની મુલાકાત લો.
