અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં “બેસ્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ” થી નવાજવામાં આવ્યા
ગુજરાત, અમદાવાદ | ૨૬ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક વત્સલ દિક્ષિત દ્વારા સ્થાપિત હેલ્થકેર સ્ટાર્ટઅપ “વિટ્રિશન ઓરલ સ્ટ્રિપ્સ” ને કોચી, કેરેલામાં યોજાયેલી પ્રતિષ્ઠિત હોસ્પેક્સ એક્સ્પો...
