રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ની “પિંક પરેડ – સારીથોન” એ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવી
ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: ડિસ્ટ્રિક્ટ ગવર્નર આરટીએન. નિગમ ચૌધરીના વિઝનરી નેતૃત્વ હેઠળ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, સિંધુ ભવનના સહયોગથી સ્તન કેન્સર...
