કોટક મહિન્દ્રા બેંક દ્વારા SMIMER હોસ્પિટલ, સુરત ખાતે અદ્યતન ડાયગ્નોસ્ટિક સુવિધાનું સમર્થન
મુંબઈ | ૧૮મી જુલાઈ ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (KMBL) એ તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ...
