ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: પાવર કપલ હરમીત દેસાઈ, ક્રિત્વિકા સિંહા રૉય એ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને પીબીજી પુણે જગુઆર્સ વિરુદ્ધ 10-5થી જીત અપાવી
અમદાવાદ 6 જૂન 2025: અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગની સિઝન-6માં શુક્રવારે ભારતીય ટેબલ ટેનિસ જગતના પાવર કપલ હરમીત દેસાઈ અને ક્રિત્વિકા સિંહા રૉય એ ડિફેન્ડિંગ ચેમ્પિયન...
