અમદાવાદની જુઈ દેસાઈએ દુબઈમાં યોજાયેલી મિસ એન્ડ મિસિસ ઇન્ટરનેશનલ 2025 માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ‘ગેસ્ટ ઓફ ઓનર’એવોર્ડ જીત્યો
ટેલેન્ટ રાઉન્ડ જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત જુઈ દેસાઈને દુબઈમાં મળ્યો ખાસ સન્માન ગુજરાત, અમદાવાદ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદની યુવતી જુઈ દેસાઈએ ભારતનું નામ રોશન...
