રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનએ ઇતિહાસ રચ્યો – ગુજરાતનો પહેલો 400+ સભ્યો ધરાવતો ક્લબ બન્યો, વૈશ્વિક ટોપ 10માં સ્થાન મેળવ્યું
ગુજરાત, અમદાવાદ | ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ — રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનએ ઇતિહાસ રચતાં ગુજરાતનો પહેલો રોટરી ક્લબ બનવાનો ગૌરવ મેળવ્યો છે, જેણે 400થી વધુ...
