અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!
ઇન્ડિયા વિન્સ !! અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ – મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ...
