Truth of Bharat

Category : અવેરનેસ

અવેરનેસઉદ્યોગસાહસિકગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

EDII દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

truthofbharat
અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે સંસ્થાના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમના વિશિષ્ટ વક્તાઓ અનાર પટેલ, સ્થાપક...
અવેરનેસઉદ્યોગસાહસિકગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EDII દ્વારા ભવિષ્યના નવીનીકરણ પર એમ્પ્રેસારિયો 2025 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન

truthofbharat
અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદની એમ્પ્રેસારિયો 2025 વાર્ષિક સ્ટાર્ટઅપ સમિટ (2-દિવસીય) 6 માર્ચના રોજ સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ. ‘ભવિષ્યના...
અવેરનેસઉદ્યોગસાહસિકગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ધ્રુવમ ઠાકર: એક અણખૂટી હિંમતવાળો યુવા ઉદ્યોગસાહસિક

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: જો તમારી પાસે એક આરામદાયક નોકરી હોય, એક સુખદાયી જીવન જીવતા હો અને દરેક મહિને ખાતામાં નક્કી પગાર આવે, તો...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

truthofbharat
નવી દિલ્હી ૦૪ માર્ચ ૨૦૨૫: વિશ્વ શાંતિ અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ રવિવારે નવી દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતીના વિશ્વ શાંતિ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “વર્લ્ડ હિયરિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી

truthofbharat
રાજકોટ ૦૪ માર્ચ ૨૦૨૫: HCG હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે “વર્લ્ડ હિયરિંગ ડે” નિમિત્તે કાનના દર્દીઓ માટે ઉજવણી કરવામાં આવી. રાજકોટ ૩ માર્ચ ૨૦૨૫ એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસઆરોગ્યગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: તેરાપંથ સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ સાયક્લોથોનમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “કોઈપણ સમુદાય અને...
અવેરનેસગુજરાતગુજરાત સરકારજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

truthofbharat
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીફાર્માસ્યુટિકલરાષ્ટ્રીયહેડલાઇન

ફ્લ્યુની નિરાશાને નાથોઃ કાર્યસ્થળે તંદુરસ્ત રહો

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દર વર્ષે ફ્લ્યુ વિશ્વમાં કરોડો લોકોને અસર કરે છે. વાર્ષિક ધોરણે 1 અબજ જેટલા કેસ નોંધાય છે જેમાંથી 30થી 50...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા...
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 પૂર્ણ, રાષ્ટ્રના સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવ્યું

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા...