ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૫ના સમય દરમ્યાન ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શૉના આયોજનમાં ૫૦ ડેવલપર્સની ૨૫૦ કરતા વધુ પ્રોપર્ટીઓનું ડીસ્પ્લે કરવામાં આવશે
પ્રોપર્ટી શૉનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને ગૃહ મંત્રીશ્રી માનનીય શ્રી હર્ષભાઈ સંધવી, ગેસ્ટ ઓફ ઓનરની ઉપસ્થિતિમાં થશે અમદાવાદ...
