એસયુડી લાઇફે તેનું બીજું યુનિટ લિંક્ડ ફંડ લોન્ચ કર્યું: સુડ લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ
અમદાવાદ 06 જાન્યુઆરી 2025: સ્ટાર યુનિયન દાઇ-ઇચી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એસયુડી લાઇફ) એ આ નવા વર્ષે એસયુડી લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ શરૂ કરવાની...