અનુષ્કા શેટ્ટીની પેન ઈન્ડિયા ફિલ્મ ‘ઘાટી’માં વિક્રમ પ્રભુનો પ્રવેશ – દેશી રાજુની ભૂમિકામાં જોવા મળશે
ગુજરાત, અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: અનુષ્કા શેટ્ટીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઘાટગે‘નો પહેલો લુક તેના જન્મદિવસ પર રિલીઝ થયો હતો અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો...