કિસ્ના ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીએ “શોપ એન્ડ વિન કાર” ઓફર સાથે વિજેતાને ખુશીની ચાવી ભેટ આપી
ઇન્દોર 20 જાન્યુઆરી 2025 – ભારતની અગ્રણી જ્વેલરી રિટેઇલ ચેઇન પૈકીની એક કિસના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ સમગ્ર ભારતભરમાં તેના લકી ગ્રાહકોને 100 મારૂતી સેલેરિયો કારની વહેંચણી...
