Truth of Bharat

Category : મનોરંજન

ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ડૉ. એપીજે અબ્દુલ કલામની બાયોપિકની મોટી જાહેરાત, ધનુષ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરી રહ્યા છે અને તેનું નિર્માણ અભિષેક અગ્રવાલ અને ભૂષણ કુમાર કરશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ અને દેશના સૌથી આદરણીય અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ડૉ. એપીજે અબ્દુલ કલામ, જેમને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ટેલેન્ટ અને કમ્યુનિટી સેલિબ્રેશન સાથે BNI સિમ્પોઝિયમ 2025 નો પ્રારંભ

truthofbharat
ગુજરાત, અમદાવાદ 22 મે 2025: ભારતના સૌથી મોટા BNI રિજન, BNI અમદાવાદ એ તેમની ફ્લેગશિપ ઇવેન્ટ, બ્રોઘર પ્રસ્તુત સિમ્પોઝિયમ 2025નો પ્રારંભ સ્પાર્કલ હોલિડેઝ દ્વારા પ્રાયોજિત...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૬ મે ૨૦૨૫: જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ ફિલ્મ પેન-ઇન્ડિયા...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા એસબીએલ 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન અને રોમાંચક ક્રિકેટ મેચોનું સફળ આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા સ્કાયલાઈન પ્રીમિયર લીગ (SBL) 4.0 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રોટરી ક્લબના...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિલ્મ કેસરી વીરનું નવું સોંગ ‘ઢોલીડા ઢોલ નગાડા’ થયું રિલીઝ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૯ મે ૨૦૨૫: સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સુરજ પંચોલી અને ડેબ્યૂ અભિનેત્રી આકાંક્ષા શર્મા અભિનિત ફિલ્મ કેસરી વીર નું ટ્રેલર રિલીઝ થયા પછીથી...
અવેરનેસગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કોક સ્ટુડિયો ભારત ધરતી, વફાદારી અને ગીતાત્મક વારસાની વાર્તા પંજાબ વેખ કે સાથે ત્રીજું ગીત રજૂ કરે છે

truthofbharat
વિડિઓની લિંક: https://youtu.be/lypisKZEcdQ?si=DLYwHTsgxmzM2vRZ  નેશનલ ૦૬ મે ૨૦૨૫: વૈવિધ્યપૂર્ણ સંગીત શૈલીઓના સંગમની ઉજવણી કરતું પ્રતિકાત્મક મંચ કોક સ્ટુડિયો ભારતે પંજાબ વેખ કેની તેની ત્રીજી સીઝનનું ત્રીજું ગીત રજૂ...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિશાળી વિલન સામે એક સ્ત્રીની ધીરજ અને ન્યાય માટેની યુદ્ધગાથા – Bela Gujarati Movie

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલી વાર (Bela: Gujarati Urban Film) એવી ફિલ્મ આવી છે જે માત્ર મનોરંજન નથી કરતી, પરંતુ સમાજને...
ગુજરાતગુજરાત સરકારમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર આપ્યા:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત ભારતી સંગઠન દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત...
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો:  ‘કેસરી વીર- લેજન્ડ્સ ઑફ સોમનાથન બનાવવા પાછળનું ખરેખરનું કારણ શું હતું

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: કેસરી વીર: લેજન્ડ્સ ઑફ સોમનાથનો ટ્રેલર આજે રિલીઝ થયો અને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સુનીલ શેટ્ટી, સૂરજ પંચોલી, ડેબ્યુન્ટ અંકક્ષા શર્મા,...