કોકા- કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે મહાકુંભ 2025 ખાતે સૌથી વિશાળ ચિલ્ડ ડ્રિંક ડિસ્પ્લે માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સાથે વિક્રમ નોંધાવ્યો
નેશનલ 27મી ફેબ્રુઆરી 2025: ઉચ્ચ સ્તર અને ઈનોવેશનની એક નોંધપાત્ર સિદ્ધિમાં કોકા-કોલા ઈન્ડિયા અને એસએલએમજી બેવરેજીસે ચિલ્ડ ડ્રિંક્સના સૌથી વિશાળ હંગામી પ્રદર્શન માટે ગિનેસ વર્લ્ડ...