હેમ્પોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સે IIFA 2025 જયપુર માટે વૈભવી ઇન્વિટેશન કાર્ડનું અનાવરણ કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૮ માર્ચ ૨૦૨૫: બેસ્પોક ઇન્વિટેશન ડિઝાઇનિંગમાં પ્રણેતા, હેમ્પોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડ્સે જયપુરમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ 2025 માટે ભવ્ય ઇન્વિટેશન...