કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે ૧૨ ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી
ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી...