ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા
⇒ 9.1% સુધી વ્યાજ, તાત્કાલિક ઉપાડ, શૂન્ય બચત ખાતાની આવશ્યકતા અને આરબીઆઈ -સમર્થિત DICGC વીમો ₹5 લાખ સુધીની ઓફર કરે છે. ગુજરાત, સુરત ૧૦ જૂન...
