“રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા “ગેટ ટુ ગેધર” થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવવાનો પ્રયાસ
આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે “ગેટ ટુ ગેધર”નું આયોજન ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતીય સંસ્કૃતિ જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે. જોકે,...
