પ્રેક્ષા વિશ્વ ભારતીમાં રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી મહાશ્રમણનો મહામંગલ ચાતુર્માસિક પ્રવેશ
મહાતપસ્વી ના સ્વાગત માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રત પહોંચ્યા. ભવ્ય, વિશાળ સ્વાગત શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો, કોબા મહાશ્રમણમય બન્યું. “આ ચાતુર્માસ આરાધના-સાધનામાં યોગભૂત બને”: યુગપ્રધાન...
