ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજાપુરમાં તુલસી જન્મોત્સવ સમારોહમાં સામેલ થયા, મોરારી બાપુની પ્રશંસા કરી
રાજાપુર, ચિત્રકૂટ | ૩૧ જુલાઈ ૨૦૨૫: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે સંત-કવિ ગોસ્વામી તુલસીદાસજીની જન્મભૂમિ રાજાપુરમાં આયોજિત તુલસી જન્મોત્સવમાં ભાગ લીધો અને તેમની દિવ્ય...
