આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ
નવી ગુજરાતી YouTube ચેનલ https://www.youtube.com/@aakashinstitutegujarati NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું અભ્યાસન અનુભવ પ્રદાન કરશે ધોરણ 8 થી 12 માટે ગુજરાતી ભાષામાં વ્યાપક વિડિઓ...
