સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર
ગુરુગ્રામ, ભારત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: રાષ્ટ્રની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે યુવાનો માટેની તેની રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની...
