સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 7, Z ફ્લિપ 7 અને Z ફ્લિપ 7 FE, વોચ8, વોચ 8 ક્લાસિકનું ભારતમાં આજથી વેચાણ શરૂ
ગુરુગ્રામ, ભારત | ૨૫મી જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે તેના સેવંથ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ- ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z...
