Oncowin એ નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની કેરની સુલભતા વધારી
ગુજરાત, અમદાવાદ | ૨૯ જૂન ૨૦૨૫: કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક Oncowin Cancer Center એ રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના...
