રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા અભૂતપૂર્વ વૃદ્ધિ અને માઈલસ્ટોન સાથે નવા વર્ષ અને બીજી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ 28 ડિસેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને ગોયલ વોટર પાર્ક, કોલાટ ખાતે નવા વર્ષ કમ સેકન્ડ એનિવર્સરી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કર્યું હતું....