ટાટા મોટર્સે પંતનગરમાં વર્કફોર્સ પરિવહન માટે ઈલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી; કાર્બન તટસ્થતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પંતનગર 30 ડિસેમ્બર 2024: ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે ઉત્તરાખંડના પંતનગર પ્લાન્ટ ખાતે વર્કફોર્સના પરિવહન માટે સમર્પિત ઇલેક્ટ્રિક બસોના કાફલાને લીલી...