ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન”
અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે,...