નેશનલ સ્પોર્ટ્સ ડે 2025: શ્રી સદગુરૂ મહિલા કોલેજની 1200 દીકરીઓએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત પ્રતિજ્ઞા લીધી
નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સમદ્ર દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત 29 થી 31 ઓગસ્ટ દરમ્યાન ચાલશે ગુજરાત, રાજકોટ | ૨૯ ઓગસ્ટ ૨૦૨૫: આજે દેશભરમાં નેશનલ...
