Truth of Bharat

Category : ધાર્મિક

અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યુઈન્ડિયાની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સોમનાથમાં યોજાઈ

truthofbharat
ગુજરાત, અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યૂ ઇન્ડિયાની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યૂ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કબીરવડ કથાને વિરામ;૯૫૦મી કથા પ્રયાગનાં અક્ષયવટ-મહાકુંભ મેળામાં આવતા શનિવારથી વહેશે.

truthofbharat
કબીરના ચરણ સત્ય છે,હૃદય એ પ્રેમ છે અને વિચારોમાં વિદ્રોહ-એ કરુણામાંથી પ્રગટ્યો છે. વિશ્રામ રૂપી વડલાનું મૂળ-રામ છે. શારીરિક,માનસિક અને કર્મનો વિશ્રામ-આ ત્રણેય વિશ્રામ વટની...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતના 33 જિલ્લામાંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડથી નવાજશે

truthofbharat
સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ ગુજરાત, અમદાવાદ 12 જાન્યુઆરી 2025: ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ  ની પ્રેરણાથી અપાઈ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.

truthofbharat
કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે....
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

truthofbharat
કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

૪૩૨ શ્રદ્ધાળુઓએ જૈન કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત પવિત્ર તીર્થયાત્રા પૂર્ણ કરી

truthofbharat
અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: જૈનો માટે સૌથી પવિત્ર યાત્રાધામોમાંના એક શ્રી સમ્મેદ શિખરજીની 7 દિવસની આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતી અને આનંદદાયક તીર્થયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કબીર વૈરાગનો વડ છે.

truthofbharat
અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે. રેવા કાંઠે મંગલેશ્વર...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય

truthofbharat
અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે

truthofbharat
કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે. વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે. વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ. “સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!” મંગલેશ્વરકબીરધામભરૂચથી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

truthofbharat
વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે. “મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે.” આપણી અંદર રહેલા...