Truth of Bharat

Category : ધાર્મિક

અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હરિહૃદય યુવા મહોત્સવ: યુવાનોમાં આધ્યાત્મિકતા અને સેવાનો ભવ્ય ઉત્સવ

truthofbharat
મુંબઈ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: 25 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈમાં  એક અસાધારણ ઘટના જોવા મળી  હતી, જ્યારે હરિપ્રભોધામ પરિવાર મુંબઈ દ્વારા આયોજિત હરિહ્યદય યુવા મહોત્સવમાં...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માનસમાં પ્રયાગાષ્ટક છે.

truthofbharat
સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. દેશ,કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજપુરુષનું હિત છે. સુખનું કેન્દ્ર સાધુ સંગ છે. રાજ્ય અને...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે

truthofbharat
એ પ્રયાગ પુરૂષ જેનો સત્ય રૂપી સચિવ છે એ સંગમ કરાવી શકે. વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે. “શાહીસ્નાન તો...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર મુંબઈ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat
પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

truthofbharat
અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

truthofbharat
સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ...
અવેરનેસગુજરાતગુજરાત સરકારધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી અમદાવાદ વેસ્ટ, અમદાવાદ સુપ્રીમ દ્વારા ભગવદ ગીતા પર પ્રેરણાદાયી પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat
અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા આઈપીએસ અધિકારી સફીન હસન દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહાકુંભમાં પ્રયાગરાજનાં અક્ષય વટથી ૯૫૦મી રામકથાની ચોપાઇઓ ગુંજી ઊઠી

truthofbharat
મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ. આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે. ભારત સનાતન છે,સનાતન ભારત છે. આ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

truthofbharat
ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં ૫૦ વર્ષની સુવર્ણ ઉજવણી 19 તારીખે સાઈરામ દવે અને 20 તારીખે કિર્તીદાન ગઢવીનો શાનદાર કાર્યક્રમ કથાનાં અંતિમ દિવસે ન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

truthofbharat
ગુજરાત, અમદાવાદ 16 જાન્યુઆરી 2025: દરેક વર્ષે સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા અને અજાણતા જ ધાબાં પરથી પડી જતાં કેટલાય લોકો મોતને ભેટયા છે. આ વર્ષે...