રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે
ગુજરાત, અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: અનંત વિભૂષીત દ્વારકાશારદાપીઠમ પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારકા પીઠ), ૬ઠ્ઠી એપ્રીલ ૨૦૨૫ના રોજ રામ નવમીના...
