યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની રામકથાનું સમાપન; ૯૬૪મી રામકથા ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર,બરસાના ધામ(મથુરા)થી ગુંજશે
નવરાત્રિનાં નવલા દિવસોમાં રાધારાની ધામ બરસાનાથી ગુંજશે રામકથાની પાવન પંક્તિઓ. જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ...
