Truth of Bharat

Category : એજ્યુકેશન

એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો દ્વારા ભારતમાં તળિયાના સ્તરે ઈનોવેશન પ્રેરિત કરતી 40 સેમી- ફાઈનલિસ્ટની ટીમો જાહેર

truthofbharat
ગુરુગ્રામ, ભારત | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: રાષ્ટ્રની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ ઈન્ડિયા દ્વારા આજે યુવાનો માટેની તેની રાષ્ટ્રવ્યાપી ઈનોવેશન સ્પર્ધા સેમસંગ સોલ્વ ફોર ટુમોરોની...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સિમ્બાયોસિસ એમબીએ એડમિશન હવે સ્નેપ ટેસ્ટ 2025 દ્વારા પ્રારંભ

truthofbharat
સમગ્ર ભારતમાં પ્રીમિયર મેનેજમેન્ટ એજ્યુકેશન માટેનું પ્રવેશ દ્વાર પુણે, ભારત | 07 ઓગસ્ટ 2025: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી)એ એમબીએના ઉમેદવારો માટે રાષ્ટ્રીય સ્તરની એન્ટ્રસ એક્ઝામ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા એન્થે ના 16 વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ

truthofbharat
વિદ્યાર્થીઓને આવતીકાલના સમસ્યા ઉકેલનારા બનવા માટે સશક્ત બનાવવાનો ઉદ્દેશ કક્ષા 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશિપ (મોટાંમોટાં ₹250 કરોડ સુધી) અને ₹2.5...
અવેરનેસએજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નાનાં શહેરોથી વૈશ્વિક મંચ સુધીઃ સેમસંગ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા દ્વારા ઈનોવેટર્સની ભારતની નેક્સ્ટ જનરેશનને સશક્ત બનાવવા માટે સમજૂતી કરાર

truthofbharat
ભારતમાં યુવા ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપને ગતિ આપવા માટે જાહેર- ખાનગી ભાગીદારી. સેમસંગ સોલ્વ ફોર ટુમોરો વિદ્યાર્થીઓ અને પ્રોડક્ટ સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની રાષ્ટ્રવ્યાપી...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

બે ચક્ર, એક લક્ષ્ય: ભાવનગર, ગુજરાતમાં માર્ગ સલામતીનું કેન્દ્રસ્થાન

truthofbharat
2700થી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં જવાબદાર રોડ યુઝર બનવા માટે પ્રેરણા આપી ભાવનગર | ૧૮ જુલાઈ ૨૦૨૫: જાણકાર અને જવાબદાર રોડ યૂઝર્સ બનવાના દિશામાં...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

IIM અમદાવાદ અને નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા બહુપક્ષીય સહયોગ દ્વારા ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ભાગીદારી

truthofbharat
⇒ નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ભારતીય પ્રબંધન સંસ્થાન, અમદાવાદ વચ્ચેની ભાગીદારી સંશોધન, શિક્ષણ અને ઓબેસિટી પર નીતિ અપનાવવા દ્વારા આરોગ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસએજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ટેક-પ્રેરિત વર્લ્ડમાં, વિરાસત ફાઉન્ડેશન બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન કરી રહ્યું છે

truthofbharat
અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫ – વર્તમાન સમયમાં, જ્યારે બાળકો ડિજિટલ અને ટેકનોલોજીથી પ્રેરિત દુનિયાને ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વિરાસત ફાઉન્ડેશન યુવા પેઢીને...
એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

truthofbharat
એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે ગુરુગ્રામ, ભારત | ૮ જુલાઈ ૨૦૨૫ — સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસએ ભારતીય વિદ્યાર્થીઓમાં વાંચન જુસ્સો પ્રજ્વલિત કરવા માટે ઓક્સફોર્ડ બીગ રિડ ગ્લોબલ ચેલેન્જની 7મી આવૃત્તિ લોન્ચ કરી

truthofbharat
ગુજરાત, અમદાવાદ | ૪ જુલાઈ ૨૦૨૫: 2024 ઇન્ડેક્સ* અનુસાર ભારતીયો વાંચન પાછળ વ્યક્તિદીઠ સરેરાશ 10 કલાક અને 42 મિનીટ વિતાવે છે. ભારતે વાંચન સમયમાં સૌથી...
એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇમાર્ટિકસ લર્નિંગે અમદાવાદમાં પોતાનું પ્રથમ કેન્દ્ર શરૂ કર્યું; નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 5 મિલિયન લર્નર્સનું કૌશલ્ય સંવર્ધન કરવાના ભાગરૂપે કેન્દ્રની શરૂઆત

truthofbharat
હાલ ઇમાર્ટિકસ સમગ્ર ભારતમાં 20થી વધારે તાલીમકેન્દ્રો અને ઓફિસ ધરાવે છે, જે વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્રમાં તેની બહોળી પહોંચનું પ્રતિબિંબ છે ભારતનાં રોજગારી બજારમાં અમદાવાદ આશરે...