આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ, ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ JEE Mains 2025 (સેશન2) માં 99 ટકા અને તેથી વધુ સ્કોર કર્યો; AIR 675, 775, 900, 950, 990, 1023, 1065, 1150 રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓ ‘આકાશિયન’
ગુજરાત ૧૯ એપ્રિલ ૨૦૨૫: આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL), જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, JEE Mains 2025 (સેશન 2) માં પોતાના વિદ્યાર્થીઓની...