સેમસંગએ ભારતના આધુનિક ઘરો માટે વધુ સુંદર, ઝડપી અને સુગમ લોન્ડ્રી પૂરી પાડવા માટે નવી બેસ્પોક AI વોશર ડ્રાયર રેન્જ લોન્ચ કરી
ઇન્ટેલિજન્ટ ફીચર્સ જેમ કે AI વોશ, AI એનર્જી, AI ઇકોબબલ™, અને નોન-લોડ ટ્રાન્સફર, થીસોલ ઓલ-ઇન-વન વોશર ડ્રાયર રેન્જને કારણે તે સુંદર, કાર્યક્ષમ અને અંગત ફેબ્રિકસ...
