એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ‘જોય ઓફ જમ્પિંગ’ સાથે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરી
મનોરંજન અને ફિટનેસનું મિશ્રણ કરતી ‘2-મિનિટ જમ્પ’ જાગૃતિ અભિયાન, જે હાઇલાઇટ કરે છે કે નાના પગલાં હૃદયના સ્વાસ્થ્ય પર કેવી રીતે મોટી અસર કરી શકે...
