Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બ્રિટાનિયા બ્રેડ દ્વારા રોમાંચક પુરસ્કારોની સાથે “હર સ્લાઇસ પર પ્રાઇઝ” અભિયાન જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ | ૧૫ જુલાઈ ૨૦૨૫: બ્રેડની એકસ્લાઈસ સાથે નિયમિત સવાર હવે એક અણધાર્યા પુરસ્કાર સાથે આવી શકે છે. બ્રિટાનિયા બ્રેડએ પોતાનું નવું અભિયાન, ‘હર સ્લાઈસ પર પ્રાઇઝ’ શરૂ કર્યું છે, જે લોકોને પસંદગીના બ્રેડ પેક પર કોડ સ્કેન કરવા અને આકર્ષક ઇનામો જીતવાની તક માટે આમંત્રિત કરે છે.

દરરોજ પેટીએમ કેશબેકથી લઈને સ્વિગી અને ચાયોસના વાઉચર્સ અને 5-સ્ટાર હોટેલમાં બે લોકો માટે બ્રેકફાસ્ટ અથવા ફોરેન હોલીડે જેવા અનુભવો સુધી વિવિધ પ્રકારના પુરસ્કારો ઉપલબ્ધ છે. આ અભિયાન દેશભરમાં પાંચ બ્રિટાનિયા બ્રેડ વેરિઅન્ટમાં લાઇવ છે જેમાં બ્રાઉન, હોલ વ્હીટ, મલ્ટિગ્રેન, આટા અને મિલ્કનો સમાવેશ થાય છે. દરરોજ 500 વિજેતાઓને પોતાના પુરસ્કારો ડિજિટલ રીતે SMS દ્વારા પ્રાપ્ત થશે, જે પ્રક્રિયાને સરળ, ઝડપી અને કાગળ મુક્ત રાખશે. આ નવીન અભિયાન પેકેજિંગમાં ડિજિટલ ટેકનોલોજીનો લાભ લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ફક્ત QR કોડ સ્કેન કરીને હજારો ગ્રાહકો હવે બ્રિટાનિયા બ્રેડ સાથે સીધા અને એકીકૃત રીતે સંપર્ક કરી શકે છે જે મોટા પાયે ગ્રાહક ભાગીદારીને સક્ષમ બનાવે છે.

‘હર સ્લાઈસ પર પ્રાઈઝ’ અભિયાનસાથે બ્રિટાનિયા બ્રેડ દેશભરનાબ્રેકફાસ્ટટેબલ પર એક પછી એક સ્લાઈસની મજા લાવવાની આશા રાખે છે.

કેવી રીતે મશો તેના સ્ટેપ્સ : 

  • બ્રિટાનિયા બ્રેડ્સ પેક પરનો કોડ સ્કેન કરો
  • લોટ નંબર સાથે જરૂરી વિગતો દાખલ કરો
  • રોમાંચક ઇનામો જીતવાની તક મેળવો*

*નિયમો અને શરતો લાગુ

Related posts

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

truthofbharat

વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા એ સુપરસ્ટાર ગુરુ રંધાવાના સાથે મેળવ્યો હાથ, એલ્બમ “વિથઆઉટ પ્રેજુડિસ” ની જાહેરાત કરી

truthofbharat

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

truthofbharat