Truth of Bharat
અવેરનેસગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

એન્ટીકરપ્સન કમિટિ દ્વારા ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ અભિયાન કાર્યક્રમ

ગુજરાત, અમદાવાદ | ૨૨ જુલાઈ ૨૦૨૫: આજરોજ તારીખ ૨૨/૭/૨૫ ના રોજ ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં લોકલાડીલા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક રબિન્દ્ર દ્વિવેદીજી ગુજરાત પ્રદેશ ના પ્રવાસે પધારેલ હતા, ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, ચીફ સેક્રેટરી શ્રી, એડ. સેક્રેટરી ગૃહ વિભાગ, પોલીસ મહાનિદેશક શ્રી, ચીફ એસીબી ગુજરાત શ્રી, ના કાર્યાલયમાં મેમોરેન્ડમ આપ્યા અને ત્યારબાદ સાંજે ૪ વાગે એનેક્ષી સરકીટ હાઉસ શાહીબાગ, અમદાવાદ ખાતે સભ્યો સાથેની સદ્દભાવના બેઠકમાં અમદાવાદ ખાતે રાષ્ટ્રીય પદાધિકારીઓ અને ગુજરાત પ્રદેશ ના પદાધિકારીઓ ઊર્મિલ શાહજી રાષ્ટ્રીય જનસંપર્ક અધિકારી, ભરત પટેલજી રાષ્ટ્રીય ડે. વીજી, મહેશ પ્રજાપતિજી રાષ્ટ્રીય ઉપપ્રમુખ, મુકેશ ખત્રીજી પ્રદેશ અધ્યક્ષ, જપન પંચાલજી વિજિલન્સ ઓફિસર ગુજરાત અને હાર્દિકભાઈ, નરશીહભાઈ, ભરતભાઈ, રાધેભાઈ સાથે અન્ય મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

સેમસંગ ‘ગેલેક્સી એમ્પાવર્ડ’ દ્વારા ભૂતાનના શિક્ષક સમુદાય માટે આકર્ષક કાર્યક્રમ રજૂ કરાયો

truthofbharat

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

truthofbharat

NJ વેલ્થ એન્ડ અને ધ નેકસ્ટ જનરેશન: કેવી રીતે અયાન ઉપાધ્યાય એક મ્યુચ્યુઅલ ફંડ વિતરકના રૂપમાં રોકાણના ભવિષ્યને આકાર આપી રહ્યા છે

truthofbharat