બેંગલુરુ | ૨૧ ઓગસ્ટ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયાએ આજે Amazon.inપર ગણેશ ચતુર્થી માટેના એક ખાસ સ્ટોરને શરૂ કરવાની જાહેરાત કરી છે, જેની પર ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ અને પરંપરાગત તહેવારની આવશ્યક ચીજવસ્તુઓના કાળજીપૂર્વક તૈયાર કરેલા વિકલ્પો પ્રાપ્ત થશે.આ સ્ટોરમાં ગણેશની માટીની પ્રતિમાઓ અને હાથબનાવટની સજાવટી વસ્તુઓથી લઈને તહેવારોના કપડાં, પૂજાની આવશ્યક ચીજવસ્તુઓ અને મીઠાઈઓ સુધીની દરેક વસ્તુ ઉપલબ્ધ છે, જેને ઉજવણીને વધુ સસ્ટેનેબલ અને સુગમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.
ગ્રાહકો ઉત્પાદનોને શોધવા, વ્યક્તિગત ભલામણો મેળવવા અને તેમના તહેવારનીખરીદીના અનુભવને સુધારવા માટે એમેઝોનના AI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ રુફસનો પણ ઉપયોગ કરી શકે છે.ગણેશ ચતુર્થીના ઉત્સવને વધુ આનંદદાયક બનાવવા માટે અહીં કેટલાક ખાસ રીતે પસંદ કરવામાં આવેલા વિકલ્પો આપવામાં આવ્યાં છે:
તહેવારોની સજાવટની આવશ્યક ચીજવસ્તુઓ પર 90% સુધીની છૂટ
- સ્પેશિયલ યુ®ગણતપતિ પીસીવી સ્ટેન્ડ ફોર ડેકોરેશન સેટઅપરૂ. 799માં અને તહેવારો માટેના પર્ફેક્ટ સેટઅપપાર્ટી પ્રોપ્ઝ ગણપતિ યલો બેકડ્રોપ ક્લોથ ફોર ડેકોરેશન સેટઅપ વિથ લાઇટને રૂ. 649માં ખરીદીને તમારા પૂજાના અનુભવને સુધારો.
- તમારા પૂજાના સ્થાનને તોરણો અને માળાઓથી સજાવો, જેમ કે, રૂ. 145માં આવતુંએક્સેશન ડોર હેન્ગિંગ બંદનવાર તોરણ 36 ઇંચઅને રૂ. 475માં આવતું દિવ્યકોશ લોટસ ફ્લોરલ વૉલ હેન્ગિંગ 6 પીસ 16 ઇંચ
- રૂ. 132માં આવતાંજેએચ ગેલેરી હેન્ડક્રાફ્ટેડ રીસાઇકલ્ડ મટીરિયલ એલિફન્ટ ટીલાઇટ કેન્ડલ હોલ્ડરઅનેરૂ. 140માં આવતાં ડીઝાઇન ડેકોર ગેલેરી ડેકોરેટિવ મેટલ દિયા ટીલાઇટ હોલ્ડરજેવી ફેસ્ટિવ લાઇટ્સ અને મીણબત્તીઓ વડે તમારી ઉજવણીને પ્રકાશિત કરો.
- રૂ. 187માં આવતીએક્સેશન 10 રંગોલી કલર પાઉડર ટ્યુબ કિટઅને રૂ. 139માં આવતાં રંગોલી સ્ટિકર્સ ફોર ડોર એન્ટ્રન્સ સેલ્ફ એડહેસિવ સ્ટિકરવડે રંગોળીને પર્ફેક્ટ બનાવો.
ઇકો-ફ્રેન્ડલી માટીની પ્રતિમાઓ, મૂર્તિઓ અને ડીઆઇવાય કિટ્સ પર 80% સુધીની છૂટ
- રૂ. 598માં કેએસઆઈ ક્લે ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડલ, ગણપતિ મૂર્તિ ફોર હૉમ વિસર્જન અનેરૂ. 399માં કારિગરી ઇન્ડિયા હેન્ડક્રાફ્ટેડ ઇકો ફ્રેન્ડલી લૉર્ડ ગણેશા ગણપતિ શૉપીસમાંથી સુંદર રીતે બનાવેલી ગણપતિની માટીની મૂર્તિઓ ખરીદીને ઇકો-ફ્રેન્ડલી રીતે ઉજવણી કરો.
- લિટલ બર્ડી ડીઆઇવાય મોલ્ડ એન્ડ મેક પ્લાન્ટેબલ ગણેશા કિટજેવી ડીઆઇવાય ઇકો-ફ્રેન્ડલી ગણેશા કિટની સાથે સર્જનાત્મક અને સસ્ટેનેબલ રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરો.
તમારા ઘરઆંગણે પહોંચાડવામાં આવતી પૂજાની આવશ્યક ચીજો પર 80% સુધીની છૂટ
- રૂ. 206માં આવતી પઝલ બેરી નિવાસમ વૂડ હેન્ડ ક્રાફ્ટેડ પૂજા મંદિર ફોર હૉમ એન્ડ ઑફિસઅનેરૂ. 202માં આવતાં હેન્ડક્રાફ્ટ્સ પેરેડાઇઝ (4 X 4 ઇંચ) પીકોક ડીઝાઇન પેઇન્ટેડ માર્બલ ચૌકી હૉમ મંદિરજેવા શાશ્વત વૉલ એક્સેન્ટ્સ અને હાથબનાવટના સુશોભન વડે તમારી પૂજાને સુશોભિત કરો.
- રૂ. 242ના ફૂલ લક્ઝરી ઇન્સેન્સ પેક ઑફ 2 નેચુરલ ઇન્સેન્સ કૉન્સઅને રૂ. 169ના પૂજાહૉમ રાઉન્ડ ફૂલ બત્તી – 500 પીસજેવી પૂજાની આવશ્યક ચીજવસ્તુઓ વડે તમારી પૂજાવિધિને સંપૂર્ણ બનાવો.
- રૂ. 198નીબેંગાલેન બ્રાસ પૂજા પ્લેટ પૂજા થાલી, રૂ. 197નું પ્યોર સોર્સ ઇન્ડિયા બ્રાસ ઇન્સેન્સ સ્ટિક્સ હૉલ્ડર, અગરબત્તી સ્ટેન્ડઅને રૂ. 227નું પંચમી સેકરેડ ફ્રેગ્રેન્સિસ – જાસ્મિન લેમ્પ ઓઇલજેવી તમારી પૂજાની તમામ આવશ્યક ચીજવસ્તુઓને સમયસર ઘરે મેળવો.
- રસોડાથી થાળી સુધી રૂ. 145માંસી એન્ડ જી ઇન્ડિયા પ્લાસ્ટિક સિલિકોન મોદક મોલ્ડ – પૅક ઑફ 2વડે મિનિટોની અંદર મોદક બનાવો
સ્ટાઇલિશ અને સસ્ટેનેબલ ફેશન પિક્સ પર 80% સુધીની છૂટ
- અમાયરા વિમેન્સ પ્યોર કોટન પ્રિન્ટેડ સ્ટ્રેઇટ કુર્તા સેટ રૂ. 899,રૉયલ પાઉચ ડીઝાઇનર એમ્બ્રોઇડરી પોટલી બેગ રૂ. 125,મેજેસ્ટિક મેન મેન્સ કોટન રેગ્યુલર ફિટ એથનિક મોટિફ્સ પ્રિન્ટેડ લોંગ રેગ્યુલર કુર્તા રૂ. 699અનેમેન્સ કાશ્મીરી વૂલ જામાવર શૉલ રૂ. 499ના ફેશન અને એસેસરીઝના શ્રેષ્ઠ વિકલ્પોને પસંદ કરીને તમારા ફેસ્ટિવ વૉર્ડરોબને નવા સ્તરે લઈ જાઓ.
- આરિકા ગર્લ્સ એથનિક વૅર બ્લેક કલર પ્રિન્ટેડ/મિરર લેસ પૉલીયેસ્ટર કુર્તિ શરારા રૂ. 602અનેમસ્તમોમ બેબી એથનિક ઓર્ગેનિક કોટન ધોતી કુર્તા રૂ. 430ના મુલાયમ, આરામદાયક કપડાં ખરીદીને તમારા ભૂલકાંઓને તહેવારોની ઉજવણી માટે સુંદર રીતે તૈયાર કરો.
લાડુ, ડ્રાય ફ્રૂટ વગેરે જેવી ફેસ્ટિવ ટ્રીટ્સ અને મિઠાઈ પર 60 ટકા સુધીની છૂટ
- હાઇપરફૂડ્સ® ડ્રાય ફ્રૂટ્સ ગિફ્ટ ડ્રાય ફ્રૂટ્સ કૉમ્બો પૅક ગિફ્ટ હેમ્પર રૂ. 1399અનેહલ્દિરામ્સ મિઠાસ બેસન લડ્ડુ – ડ્રાય ફ્રૂટ, 400 ગ્રામ ગિફ્ટ પૅક રૂ. 185જેવી મિઠાઈના બૉક્સિસ અને સ્વીટ ટ્રીટ્સ વડે તમારી ઉજવણીની મીઠાસને વધારો.
એમેઝોન કારિગરની શાશ્વત, હાથબનાવટની ચીજો પર 85 ટકા સુધીની છૂટ
- કલાપુરી હેન્ડક્રાફ્ટેડ ટેરાકોટા આર્ટ ગણેશા આઇડલ રૂ. 399અનેહમિંગક્રાફ્ટ્સ એન્ટિક બ્રાસ શ્રી ગણેશા આઇડલ રૂ. 4500જેવી હાથબનાવટની ગણપતિની મૂર્તિ વડે તમારા તહેવારોના સેટઅપને ચાર ચાંદ લગાવો.
- ક્રાફ્ટ્સએક્સ્ટ્રા ઇનોવેશન્સ શંકુ ચક્ર દિયા, ગોલ્ડ, 2 પીસ સેટ રૂ. 1499અને અક્ષતા હેન્ડમેડ ઇન્ડિયન હેવી બ્રાસ એન્ગ્રેવ્ડ 3 ઇન 1 એડજસ્ટેબલ દિયા લેમ્પ રૂ. 1099જેવા હાથબનાવટનાશાશ્વત પીસ વડે તમારી ઉજવણીના આનંદને બમણો કરો.
એલેક્સાથી સંચાલિત ઇકો ડીવાઇઝની મદદથી આનંદદાયક, સહજ અને હેન્ડ્સ-ફ્રી ઉજવણી
- એલેક્સાથી સંચાલિત થતું આ સ્માર્ટ અને સ્ટાઇલિશ ઇકો સ્માર્ટ સ્પીકર ઇકો પોપતમને સાઉન્ડની અદભૂત ક્વૉલિટી આપશે. તમારા મનપસંદ ભક્તિ ટ્રેકને પ્લે કરવા માટે ફક્ત એલેક્સાની મદદ લો અને તમારા તહેવારોને વધુ આનંદદાયક બનાવો.
- એલેક્સાની મદદથી ઇકો ડોટ (ફિફ્થ જનરેશન)સ્માર્ટ સ્પીકરનો ઉપયોગ કરીને તમારી તહેવારોની તૈયારીઓને સરળતાથી પાર પાડો. કમ્પિટિબલ સ્માર્ટ હૉમ એપ્લાયેન્સિસને સહજતાથી નિયંત્રિત કરવા માટે સરળ વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કરો, જરૂરી કામો અને ખરીદીની યાદીઓને મેનેજ કરો, મ્યુઝિક વગાડો, રેસીપીને ફોલો કરો અને બીજું ઘણું બધું.
એમેઝોન પે
એમેઝોન પે તમારા માટે રીવોર્ડ્સ ગોલ્ડના માધ્યમથી આકર્ષક ઑફર્સ લઈને આવી છે, જેમાં તમે 3 મહિનામાં 25ચૂકવણીઓ પૂરી કરી શકો છો અને પ્રાઇમ સભ્યો માટે 5% અને પ્રાઇમના સભ્યો ના હોય તેમના માટે 3%નું ખાતરીપૂર્વકનું કૅશબૅક મેળવી શકો છો, જે રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ, ફેશન, ટ્રાવેલ વગેરે*સહિત 15થી વધુ લોકપ્રિય કેટેગરીમાં ઉપલબ્ધ છે.પ્રાઇમના સભ્યો અમર્યાદિત 5% કૅશબૅકનો લાભ ઉઠાવી શકે છે જ્યારે પ્રાઇમના સભ્યો ના હોય તેમને 3% કૅશબૅક પ્રાપ્ત થાય છેઅને સાથે જ તેમને એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ પર અનુક્રમે ₹2500 અને ₹2000ના વેલકમ રીવોર્ડ્સ પણ મળે છે.એમેઝોન પે લેટરના માધ્યમથી પાત્ર ગ્રાહકો ₹60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને ₹600સુધીના વેલકમ રીવોર્ડ્સ મેળવી શકે છે.એમેઝોન પે તમને રોજિંદા જીવનમાં ખરીદીથી લઈને ટ્રાવેલ સુધીના દરેક પેમેન્ટ પર રીવૉર્ડ્સ આપે છે, તમારી બચત વધારો અને ફ્લાઇટનાબૂકિંગ પર 15% સુધી, હોટલનાબૂકિંગ પર 35% સુધી અને બસની ટિકિટ પર 15% સુધીની છૂટ મેળવો.ગ્રાહકો ₹500કે તેનાથી વધુની ખરીદી પર ₹100નું કૅશબૅક પણ મેળવી શકે છે.
સ્પીડ અને સિલેક્શનનો સમન્વય
એમેઝોન પ્રાઇમની રચના એક જ સભ્યપદમાં ખરીદી, બચત અને મનોરંજનની શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીને તમારા જીવનને દિનપ્રતિદિન વધુ ઉન્નત બનાવવા માટે કરવામાં આવી છે.ભારતમાં સભ્યોને Amazon.in પર વેચાતી 10લાખથી વધુ પ્રોડક્ટ્સ પર એ જ દિવસે અમર્યાદિત ફ્રી ડીલિવરી, 40 લાખ પ્રોડક્ટ્સ પર આગામી દિવસે ડિલિવરી અને સૌથી વધારે વેચાતી હોય તેવી 20,000થી વધુ પ્રોડક્ટ્સ પર 4-કલાકની ડિલિવરીનો લાભ મળે છે.ગ્રાહકોને પ્રાઇમ ડે અને એમેઝોનના અન્ય સેલ ઇવેન્ટ્સ અને ડીલ્સની વહેલી ઍક્સેસ, પ્રાઇમ વીડિયો પર અનલિમિટેડ સ્ટ્રીમિંગ અને એમેઝોન મ્યુઝિક પર જાહેરાત વગરમ્યુઝિક સાંભળવાની વિશિષ્ટ ઍક્સેસ મળે છે.પ્રાઇમ સભ્યો એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને Amazon.in પરથી કરવામાં આવતી તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5% કૅશબૅક પણ મેળવી શકે છે.₹1,499ની વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ ચૂકવીને ભારતમાં પ્રાઇમની સાથે જોડાઓ, જેમાં તમને મળશે ખરીદી અને મનોરંજનના પૂરેપૂરાં લાભ;₹799 ચૂકવીને પ્રાઇમ લાઇટની મેમ્બરશિપ લો, જેમાં તમને મળશે ખરીદીના સંપૂર્ણ લાભ અને પ્રાઇમ વીડિયોના મર્યાદિત લાભ અથવા ₹399 ચૂકવીને પ્રાઇમ શોપિંગ એડિશનમાં જોડાઓ. પ્રાઇમ અંગે વધુ જાણકારી મેળવવા માટે www.amazon.in/prime પર જાઓ.
