Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in હોલિડે ટૉય લિસ્ટ સ્ટોરની સાથે લઇને આવ્યું છે ગિફ્ટિંગ અને હર્ષોલ્લાસેની સીઝન – સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી મોટી યર-એન્ડ ડીલ્સનો લાભ ઉઠાવો

  • હોલિડે શૉપર્સ ક્રિએટિવ બિલ્ડિંગ સેટ્સ, બૉર્ડ ગેમ્સ, પાર્ટી પ્રોપ્સ, ડેકોર વગેરે સહિતના 10 લાખથી વધુ રમકડાંના વિકલ્પોમાંથી 10,000 ક્યુરેટેડ ડીલ્સનો લાભ લઈ શકે છે
  • નવા લૉન્ચ અને લિમિટેડ-એડિશન કલેક્ટેબલ્સના એક્સક્લુઝિવ અર્લી ઍક્સેસની સાથે ટોચના રમકડાં અને ગેમ્સ પર 75% સુધીની છુટ
  • પ્રાઇમના સભ્યો માટે એક જ દિવસે અને આગામી દિવસે ડીલિવરીના વિકલ્પની સાથે ઝડપી ડીલિવરીની સેવા

બેંગલુરુ | ૦૪ ડિસેમ્બર ૨૦૨૫ — Amazon.inએ ગો-ટુ ફેસ્ટિવ ટૉય ડેસ્ટિનેશન તરીકે હોલિડે ટૉય લિસ્ટ 2025ની આવૃત્તિની જાહેરાત કરી છે. રમકડાંનાં વ્યાપક વિકલ્પોમાં સ્કિલમેટિક્સ, LEGO, બાર્બી, હૉટ વ્હીલ્સ, નર્ફ, ફનસ્કૂલ અને મેટલ ગેમ્સ સહિતની અગ્રણી બ્રાન્ડ્સના 10 લાખથી વધુ રમકડાંના કલેક્શનમાંથી 10,000થી વધુ ક્યુરેટેડ ડીલ્સનો સમાવેશ થાય છે. હોલિડે ટૉય લિસ્ટના વિકલ્પોમાં બિલ્ડિંગ સેટ્સ, બૉર્ડ ગેમ્સ, શૈક્ષણિક રમકડાં, રીમોટ-કન્ટ્રોલ વ્હીકલ્સ, ઢીંગલીઓ, પઝલ્સ વગેરેનો સમાવેશ થાય છે, જેને શિશુઓ, બાળકો, કિશોર-કિશોરીઓ અને પુખ્ત વયના લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.

પ્રાઇમના સભ્યો પીક હોલિડે સીઝન દરમિયાન પણ નવા લૉન્ચ અને લિમિટેડ-એડિશન કલેક્ટેબલ્સના એક્સક્લુઝિવ અર્લી ઍક્સેસની સાથે એક જ દિવસે અને બીજા દિવસે ફ્રી ડિલિવરીનો લાભ મેળવી શકે છે. હોલિડે ટૉય લિસ્ટમાં માર્વેલ, ડિઝની ફ્રોઝન, સ્ટાર વોર્સ, હેરી પોટર, ટ્રાન્સફોર્મર્સ, પોકેમોન, પેપ્પા પિગ અને પૉ પેટ્રોલ જેવા મનપસંદ રમકડાંની સાથે નવા રોમાંચક કેરેક્ટર કલેક્શન્સનો સમાવેશ થાય છે, જેમાં સ્પંજબોબ, ડોરેમોન, હેલો કિટ્ટી, સ્મર્ફ્સ, LEGO વેનસડે અને ફોર્મ્યુલા 2 કલેક્ટેબલ્સ, ઇનસાઇડ આઉટ, લિલો એન્ડ સ્ટિચનો સમાવેશ થાય છે, જેમાં તમામ વયજૂથોના લોકો માટે એક્શન ફિગર્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, એજ્યુકેશનલ ટૉઇઝ, પાર્ટી સપ્લાય અને આઉટડોર પ્લે ઇક્વિપમેન્ટનો સમાવેશ કરનારા અલાયદા વિભાગો છે. આ ઇવેન્ટ 25 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. 

આરસી કાર અને આઉટડોર એડવેન્ચર પર 50% સુધીની છુટઃ

મોજમસ્તી સાથે શીખવાડનારા શૈક્ષણિક રમકડાં પર 60% સુધીની છુટ

શિશુઓ અને બાળકોની મનપસંદ વસ્તુઓ પર 65% સુધીની છુટ

ગેમ્સ, ઢીંગલીઓ અને મનોરંજક વસ્તુઓ પર 75% સુધીની છુટ

  • UNO શૉ’ધેમ નો મર્સીએડિશનમાંવધુ 56 પત્તા, વિશેષ નિયમોઅનેઅઘરાંએક્શનકાર્ડ્સને ઉમેરવામાં આવ્યાં છે.તેને રૂ. 194માં ખરીદો.
  • સ્ટોરિયોટૉકિંગકેક્ટસ:આફનડાન્સિંગકેક્ટસપ્લશટૉયગાયછે, અવાજ રેકોર્ડકરે છે અનેબાળકોમાટેપર્ફેક્ટગિફ્ટછે.તેને રૂ. 323માં ખરીદો.
  • વેમ્બલીરીચાર્જેબલકારાઓકેમાઇક:પાર્ટીઓમાટેપર્ફેક્ટ, આપોર્ટેબલ મિની કેરાઓકે મશીન રૂ. 532માંઉપલબ્ધછે.
  • સ્કિલમેટિક્સસિઝલ:આસ્કિલમેટિક્સસિઝલ ગેમ સમસ્યાનેઉકેલવાનીઅનેવ્યૂહાત્મક વિચારસરણીનેધારદાર બનાવે છે.તેને રૂ. 674માં ખરીદો.
  • મોનોપૉલીબૉર્ડગેમ:આ ક્લાસિક ગેમ સ્ટોરેજ ટ્રેઅનેમોટા ટોકન્સનીસાથેઆવે છે, જે2થી6ખેલાડીઓ માટેપર્ફેક્ટછે.તેને રૂ. 1,399માં ખરીદો.
  • બાર્બીડ્રીમહાઉસ:આબાર્બીડ્રીમહાઉસ360° પ્લે, 3-સ્ટોરીસ્પાઇરલસ્લાઇડવગેરેનીસાથેઆવે છે.તેને રૂ. 16,500માં ખરીદો.

ગ્રાહકો પસંદગીના બેંક કાર્ડ્સથી ખરીદી કરીને 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તેમજ વધારાના કૅશબૅક અને પ્રાઇમ ગોલ્ડ બેનિફિટ્સનો લાભ લઈ શકે છે. પ્રાઇમના સભ્યોને રૂ. 799થી વધારેના ઑર્ડર્સ પર 5% ડિસ્કાઉન્ટ મળે છે, જ્યારે તમામ ગ્રાહકો રૂ. 499થી વધારેના ઑર્ડર્સ પર 10% કૅશબૅકનો લાભ લઈ શકે છે.

=============

Related posts

યામાહાએ ગુજરાત માટે ખાસ દિવાળી ફેસ્ટીવ ઓફર્સની ઘોષણા કરી

truthofbharat

પ્રાઇમ ડેઃ 12 થી 14 જુલાઈ લાઇવ થઇ રહેલા એમેઝોન બિઝનેસ સાથે બિઝનેસ કસ્ટમર્સ માટે મહાબચત તેમજ આકર્ષક ડીલ્સ અને ગ્રેટ ઓફર્સનો લાભ ઉઠાવવાની સોનેરી તક

truthofbharat

સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.

truthofbharat